________________
પૃહસ્થ ધર્મ
૩૭ 9
આ માર્ગ પણ નિવૃત્તિનો માર્ગ છે, છતાં તે ઘણો સહેલો પણ વિશેષ લંબાણવાળો છે. આ માર્ગમાં આશ્રવના દ્વારા થોડાં થોડાં બંધ થાય છે, પણ આ માર્ગમાં રહી આગળ ઉપર નિવૃતિને ટ્રકે મર્ગ અંગિકાર કરવાના સાહિત્ય એકઠાં કરવા ધારે તો તે કરી શકે તેમ છે.
ઉત્તમ ભોજન કરવું તે શ્રેષ્ઠ છે, પણ તેના અભાવે તદ્દન ભૂખે મરવું તેના કરતાં સામાન્ય ભેજનથી પણ પેટ ભરવું તે એગ્ય છે. આ ન્યાયે જ્યાં સુધી નિવૃત્તિના કે પરમ શાંતિના ઉત્તમ માર્ગમાં ચાલવાની પિતાની યોગ્યતા ન થાય, ત્યાં સુધી ગૃહસ્થ ધર્મ અંગીકાર કરવો તે પણ શ્રેષ્ઠ છે, યોગ્યતા વધારવાનું તે પરમ કારણ છે.
ગ્યતા સિવાય ઉચ્ચ પદારેહણ કર્યા પછી ગુણેની વૃદ્ધિ કરવી એ મુશ્કેલી ભર્યું કામ છે. તેવાઓને તે પદથી પાછું હઠવું પડે છે. માટે ગ્યતા ન હોય તો તે પદ સંપાદન કરવાની યોગ્યતા જ્યાં સુધી ન મેળવી શકાય
ત્યાં સુધી ડી ગ્યતાવાળે કે પિતાને લાયક યોગ્યતા. વાળો ગૃહસ્થ ધર્મ સ્વીકાર કરે.
પ્રકરણ ૫૯ મું.
ગૃહસ્થ ધર્મ આત્મસ્વરૂપ હું કરું છું તે જાણ્યા પછી અને વિચિત્ર સંસાર સ્વરૂપ જોયા પછી ગૃહસ્થાએ એક ડગલું