________________
૨૧
મલયસુ દરીનું ચરિત્ર
નગર લૂટી લાવેલી સ લક્ષ્મી તેણે મને નહુમાન અને પ્રીતિ પૂર્વીક ખતાવી, મે પણ મારૂં નામ ઠામ, વિગેરે તેને જણાવ્યું, એ પહેાર પર્યંત મારી પાસે રહી કોઈ કાય પ્રસ ંગે તે શહેરમાં આળ્યે. રાજપુરુષોએ તેને એળખી, છળ, પ્ર’પચથી પકડી રાજાને સ્વાધીન કર્યાં, રાજાએ તેને વડના ઝાડ સાથે લટકાવી મારી નંખાવ્યેા એ અવસરે તેની રાહ જોતી હૈ. પહાડનાં શિખર ઉપર ઉભી હતી, મારા મેળાપ થતાં જ ઘેાડા વખતમાં તેની પાસે આવી શેકથી રૂદન કરતી હતી તે અવસરે તમે ત્યાં આવી મારા દુઃખનું કારણ પૂછ્યું. ત્યાર પછીને સ વૃત્તાંત આપના જાણવામાં છે. આ પ્રમાણે મેં મારૂ જીવનચરિત્ર તમાને કહી સંભળાવ્યુ,
રાજકુમાર ! તમે મારી સાથે ચાલે. તે સ્થાન તમને ખતાવુ ́. ત્યાં ઘણુ' દ્રવ્ય ભરેલુ' છે, જેનુ' છે, તેને પાછુ આપે. મને એકલીને તેટલા દ્રવ્યની કઈ જરૂર નથી, વળી ગુપ્ત વૈભવ ભાગવતા રાજપુરૂષોને ખબર પડે તે જે ચારની દશા થઈ તે મારી દશા થાય. માટે જ મને તે દ્રવ્યની કાંઈ જરૂરીઆત નથી,
મહાબળ તે સ્ત્રીને સુરપાળ રાજાની પાસે લઈ ગયે અને તેની જરૂર જેટલી ખીનાથી રાજાને વાકેફ કર્યા રાજા તે સ્ત્રીને આગળ કરી, કેટલા એક મનુષ્યને સાથે લઈ તે પહાડમા ગયો, ત્યાં તે સ્ત્રીએ મેાટા મેટા ખજાના બતાવ્યા, રાજાએ તે સવ માલ બહાર કઢાવ્યો