________________
૭૮
મલયસંદરી ચરિત્ર સૌમ્યમૂર્તિ, ભાગ વાન એક યુવાન લેવામાં આવ્યું તેને જોતાં જ રાજાનું ધ્યાન તે તરફ ખેંચાયું.
રાજાએ પ્રશ્ન કર્યો. ૮ પ્રધાન ! આ તમારી સાથે આવેલ તેજસ્વી પુરૂષ કોણ છે? મારા ધારવા પ્રમાણે કઈ રાજકુમાર હવે જોઈ એ,”
આ શબ્દો સાંભળતાં જ તેજ યુવાન પુરૂષ સંકેત કરવાથી એક વિચક્ષણ પુરૂષ વચમાં બેલી ઉઠશે.
મહારાજા વિરધવળ ! તે મારે લઘુ બાંધવ છે. દેશાટન કરવાની ઈચ્છાથી તે અમારી સાથે આવેલ છે.
આ પુરૂષને જોઈ રાજાના વિચારે કઈ જુદા જ પ્રકારના થયા હતા. મલયસુંદરી યુવાન વયની હેવાથી રાજાને પિતાની ચિંતા દૂર કરવી હતી. પણ આ રાજકુમાર નથી અને એમ ઉત્તર મળવાથી પિતાના વિચારને રાજા એ ત્યાં જ શાંત કરી દીધા.
રાજકાર્ય નિવેદન કર્યા પછી તેમને સન્માન આપી ૨.જાએ નિવાસસ્થાન અપાવ્યું, તેમાં તે સર્વે જઈ રહ્યા. સભા વિસર્જન થઈ
સભાથી બહાર આવ્યા બાદ તત્કાલિક ઉત્તર આપનાર તે પુરૂષની આ યુવાને પ્રશંસા કરી, આ બનાવટી ઉત્તર આપવાનું કારણ તેને આ ચંદ્રાવતીને પ્રવાસ ગુપ્ત હતે.
એક સુંદર મહેલમાં ઉતારો લીધા બાદ તે યુવાન રાજકુમાર, સાથે અ૮૫ પરીવારને લઈ ચંદ્રાવતી નગરીની શેભા જેવા માટે નીકળી પડે, આમતેમ શહેરમાં