________________
મલયસંદરી ચરિત્ર દીધ' નિશ્વાસ મૂકી પશ્ચાતાપ પૂર્વક રાજા બેલી ઊઠ અહે! જે દયા અને બુદ્ધિ આ લેકમાં છે, તેટલી પણ દયા કે બુદ્ધિ મારામાં નથી. આવા દયાળુ અને વિચારશીલ મનુષ્ય હજારવાર ધન્યવાદ ઘટે છે અને મારા જેવા વિચાર અને દયાહીન મનુષ્યને હજારવાર ધીક્કાર ઘટે છે. ઈત્યાદિ આત્મનિંદા અને પર પ્રશંસા કરતા રાજાએ સુભટો અને નિમિત્તજ્ઞને પ્રેમપૂર્વક ઘણું ધન અને વસ્ત્રાદિ પારિતોષિક આપી સારે સત્કાર કર્યો,
કુમાર-જ્ઞાની! તમારું કહેવું સત્ય છે, સુભટોએ તેને જીવતી જ મૂકી દીધી છે.
પિતાજી? જે સ્થળે સુભટેએ તેને ત્યાગ કર્યો હતે. તે સ્થળે જઈ આપણે તેની તપાસ કરીએ. માણસ મોકલાવી ચંદ્રાવતીમાં તપાસ કરાવે. વિરધવળરાજાને ખબર આપે. પૃદયથી કદાચ ત્યાં પણ ગઈ હોય, અથવા આ સમાચારથી વિરધવળરાજ પોતે પણ આજુબાજુ તપાસ કરાવશે.
કુમારના કહેવા મુજબ રાજાએ ઠેકાણે ઠેકાણે માણસો મકલાવી દીધાં અને જે સ્થળે તેને ત્યાગ કર્યો હતો તે સ્થળે પણ તપાસ કરાવે.
રાજાએ કુમારને સમજાવી ભેજન કરાવ્યું એને પણ ભેજન કર્યું; છતાં કુમારનું મન ચિંતાથી મુક્ત નજ થયું.
મલયસુંદરીની શોધ માટે મેકલાવેલ સુભટો અને માણસે તપાસ કરી કેટલાક દિવસે પાછા ફર્યા. સર્વ