________________
૪૨૮
મલયસુરી ચરિત્ર
રહ્યો હતા. આ અંતરની અગ્નિની મદદથી ભવેાપગ્રાહી ક્રો-માકીનાં ચાર કર્માં પણ બળીને ભસ્મીભૂત કરી નાખ્યાં.
થોડા જ વખતમાં તે મહાત્મા મહાબળમુનિ અંત કૃત્ કેવલી થઈ ક્રમથી સથા નિવૃત્તિ પામી મેક્ષે ગયા અને નિર'તરને માટે તે પવિત્ર આત્માએ જન્મ, જરા, મરણાદિ કલેશેાને જલાંજલિ આપી.
પ્રકરણ ૬૭ સુ સતબળના વિલાપ.
આ તે। મહાત્મા પુરૂષાને સિંહનાદ છે કે જે કાલે કરવાનું હાય તે આજે કરે અને આજે કરવાનું હોય તે હમણા કરે. એક મૂહુત્ત' જેટલા ટુંકા વખતમાં પણ અનેક વિઘ્ના આવે છે માટે આવતા વખતની રાહ ન જુએ. મુલત્વી રાખ્યાનાં માઠાં ફળા ઘણી વખત મનુષ્યને અનુભવવાં પડે છે. એક વખત સખત છક્કડ લાગ્યા સિવાય આ વાતનેા ખરા અનુભવ સમજવામાં નથી આવતા. પાછળથી જ મનુષ્યાને ડહાપણુ આવે છે કે અમે આ કામ તરત કર્યુ હાત તે ઘણું
o
સારૂં થાત.
પ્રાતઃકાળ થતાં જ પિતૃદનાથે—ગુરૂદશનાથે અતિ ઉત્કંઠિત શતબળરાજા પરિવાર સહિત ઉદ્યાનમાં