________________
વરમાળા આરોપણ અને લમ ૧૬૧ કઈક આશ્ચર્ય પામવા પુર્વક જણાવ્યું. મગધા? હું તારા ગૃહમાં પ્રવેશ નહિ કરું. મને જણાય છે કે તારા મંદિરમાં રાજદ્રોહી કેઈ માણસ છુપાયેલું છે. મારા શબ્દોથી ભયબ્રાંત થઈ મગધા મારા સંબંધમાં અનેક વિતર્ક કરતી છેવટે દીન થઈ મારા પગમાં પડી અને હાથ જોડી તેણીએ જણાવ્યું કે મારા પર દયા લાવી આ વાત તમારે કઈ સ્થળે ન કરવી.
રાજાની કનકાવતી રાણી કે જેણીએ કપટ કરી નિર્દોષ રાજબાળાનો કાલે પ્રાણ ખવરાવ્યો છે. તેણીનું કપટ પ્રગટ થયું છે. તેને પકડવા માટે રાજાના માણસે ચારે બાજુ ફરે છે. પહેલાના નેહથી પાછલી રાત્રિએ તે મારે ઘેર આવીને રહી છે. તે હે સહુરૂષ! કઈ પણ ઉપાય કરી આ બળતી આગને મારા મંદિરમાંથી બહાર કાઢી આપ, હું તારા માટે ઉપકાર માનીશ.
મે જગ્યું કે હું તેને હમણાં તારા મદિરમાંથી બહાર કાઢું તો મારે તેની સામે મહાન વેર બંધાય. વળી તેને બહાર કાઢતાં કે રાજપુરૂષ આવી ચઢે તે આયણ સર્વને માટે અનર્થ થાય. છતાં તારે વિશેષ આગ્રહ છે તે. હું કઈ એવો ઉપાય કરીશ કે તારા ગ્રહ માંથી પિતાની મેળે જ ચાલી જાય. આ કાર્ય માટે આજ રાત્રિએ એકાંતમાં મારે તેની સાથે મેળાપ કરાવજે,
વેશ્યા ઘણી ખુશી થઈ. ઘણી ભક્તિપૂર્વક અને ભેજ ૩ર વી રાત્રિએ કનકવતીની સાથે મારે મેળાપ કરાવ્યું. મ-૧૧