________________
શેકમાં હવે
ઉંડા જળમાં પ્રવેશ કર્યો, અને ડી જ વારમાં તે કાષ્ઠ નદીના પ્રવાહથી બહાર કિનારા પર લાવી મૂકયું. રાજા પણ તે કાષ્ટની સમીપ આવ્યું. તપાસ કરતાં તે કાષ્ટ ઘણા જ મજબુત બંધનથી બંધાયેલું જણાયું.
પ્રકરણ ૧૨ મું.
શેકમાં હર્ષ આ કાષ્ટને આવી મજબૂતીથી બાંધવાનું કારણ શું? આ કાષ્ટ પિલું તે નહિ હોય ? આ નદીમાં કેણે તેને વહેતું મુકયું હશે ? પિતાની મેળે શું તણાઈ આવ્યું હશે? વિગેરે અનેક વિતર્કો કરતા રાજાએ તેના બંધને તેડી નાંખવાને સેવકોને આદેશ આપે. બંધને તેડતાં જ તે કાષ્ટના બે ભાગ થઈ ગયા. ઉપરથી એક ભાગ ૨ કરતાં જ તેના પોલાણમાં રહેલી રાણી ચંપકમાળા અકસ્માત્ સર્વના જોવામાં આવી. તેનું શરીર બાવના ચંદનથી વિલેપન કરાયેલું હતું. કસ્તુરી આદિ ઉત્તમ સુગંધી દ્રજોને પરિમળ તેના શરીર ઉપરથી છુટતું હતું, તેના માળામાં સુંદર મિતીને અમૂલ્ય હાર શેભી રહ્યો હતો, અને નેત્રે કાંઈક નિદ્રાળુ હોય એમ જણાતાં હતાં.
અહા ! શું અકસ્માત અમૃતની વૃષ્ટિ ! કાષ્ટના પોલાણમાં રાણને જોતાં જ રાજા પ્રમુખ સર્વ લેકે મેટા હર્ષનાદની ઉદ્ષ ણ પૂર્વક બોલવા લાગ્યા અહે! આશ્ચર્ય ! આશ્ચર્ય ! શું પુણ્ય પ્રાગભાર! કચરાના