________________
મલયસુંદરી ચરિત્ર
જે સુખ આવીને ચાલ્યુ જાય તે તાત્ત્વિક નજ કહેવાય. તાવક સુખ તેા તેજ કહેવાય કે, જેના કાઈ પણ વખત નાશ જ ન થાય અને કાયમ ન્યુ રહે, આવું તાત્ત્વિક સુખ, દુનિયાના પાંચ ઈંદ્રિય સંબંધિ વિષચક્રમાંથી કોઇ પણ વખત મળી શકવાનું જ નથી, છતાં તેને માટે અહાનિશ તેમાંજ પ્રયત્ન કરવા તે ખરેખર અજ્ઞાનતા કે ભૂખતાજ છે.
૪૧૬
ખરૂ સુખ પોતાના આત્મા સિવાય કોઈ પણ સ્થળે. જ નહીં તે સુખ માટે બહાર પ્રયત્ન નહી કરતાં, પેાતાના સ્વભાવમાં આવવુ જોઈ એ અને અંતરમાં ઉછળતા વિષય, લાભ, તૃષ્ણા વિગેરેના લેાલેને શાંત કરવા જોઇએ, તે શાંત થયા સિવાય આત્મશેાધનને -આવિશુદ્ધિ કરવાના પ્રયાસ નિરક છે. ધારો કે એક પાણીના ભરેલા વિશાળ કુંડ છે અને તેને તળીએ એક અમૂલ્ય રત્ન પડ્યુ છે, છતાં પાણી ઘણું ડહાળુ છે અને પવનની લહેરીએ અને મેાજાએ વારંવાર તે પાણીને હલાવી રહ્યાં છે, આવી પાણીની મલીન અને હલનચલનવાળી . સ્થિતિમાં તે પાણીની તળીએ પડેલા રત્નને તમે શું જોઇ શકશે। ? નહિં ખીલકુલ નહી દેખાય,
આજ દૃષ્ટાંતે શુદ્ધ આત્મરત્ન, મન રૂપ પાણીની નીચે મનથી પણ પર રહેલું છે. તે મનરૂપી પાણી, વિષય ક્યાયની ડેાળાશથી મલીન થયેલુ છે અને અનેક પ્રકારના .