________________
મલવા દેવી પ્રાપ્તિમાં માત્ર નિમિત્તરૂપ થાય છે. માટે તારે જે જોઈએ તે મને જણાવ, મારે સમાગમ કઈ પણ રીતે નિરર્થક થે ન જોઈએ. ”
સ્વામિનાથ ! મેં મલયાદેવીને જણાવ્યું, “જે એમ જ છે તે હે મહાદેવી! મને પુત્રાદિ કાંઈ પણ સંતતિ મથી. તે સિવાય આવું વિશાળ રાજ્ય નિરાધાર જેવું છે. ગૃહસ્થને ગૃહસંસાર પુત્રાદિ સિવાય ભારૂપ નથી તે પ્રસન્ન થઈ પુત્ર પુત્રાદિ સંતતિ આપે,”
આ શબ્દો સાંભળતાં જ રાજા ઉત્સુક થઈવચમાં જ બોલી ઉઠે, હે વલભા ! તે પરોપકારી દેવીએ શું ઉત્તર આપે?
ચંપકમાલાએ જવાબ આપેસ્વામિનાથ ! તે દેવીએ મને હર્ષથી જણાવ્યું કે, તને પુત્ર-પુત્રીનું એક યુગલ જેડલું શેડા જ દિવસમાં પ્રાપ્ત થશે. આટલા દિવસ સુધી આ ભૂતે જ તમને સંતતિને નિષેધ કર્યો છે. અથાત્ સંતતિ થવામાં વિદ્ધ કરનારે મારે આ અનુચરજ છે. આ ભૂત મારે સેવક હોવાથી હવેથી તમને નુકશાન કે હેરાન કરતાં હું તેને નિવારીશ.”
આ વચન સાંભળી રાજાને ઘણે આનંદ થયે રાણની તેણે ઘણી પ્રશંસા કરી. હે સાધ્વી ! તને ઘણી સારી બુદ્ધિ સૂછ. તે ઘણું ઉત્તમ વરદાન માગ્યું મારા વંશને તે ઉદ્ધાર કર્યો. મારા હદયની ચિંતા તે દૂર કરી. પ્રિય! તારા સિવાય મારા દુઃખમાં ભાગ લેનાર બીજું