________________
૨૪ર
મલયસુ દરી ચરિત્ર
‘ખરી વાત છે જીવ ગયા પછી ચેતના કાંઈ પાછળ રહેતીનથી.
મલયસુ દરીને પાછળ આવતી જેઈ સાથે વાહ ઘણા ખુશી થયા. મૃદુ વચનેાથી તેને ખેલવા લાગ્યા અને પુત્રને વસ્ત્રમાં ગોપવી તે પેાતાના ટવાસમાં પેઠા, મલયસુ દરીએ ઘણી આજીજી કરી, પણ તેણે પુત્ર પ ન આપ્યું. તેમ તેને આ પટાવાસમાંથી પાછ જવું પણ મુશ્કેલ થઈ પડયું. તેમ પોતાના મન સાથે નિશ્ચય કર્યો કે પ્રસૂતિ થયાને હજી અડવાડીયું પણ પુરૂ થયું નથી, પુત્રને મૂકીને હું ચાલી જઇશ તે પુત્રનું મરણ થવા સંભવ છે, તેમજ મારા શરીરન સ્થિતિ પણ જંગલમાં અનુકૂળ રહેવી મુશ્કેલ છે, માટે મારા શરીરના તેમજ પુત્રના રક્ષણાર્થે ઇચ્છા નહિ છતાં પણ સાવાહ સાથે અત્યારે જવું અનુકૂળ છે જ્યેાગ્ય છે. આગળ ઉપર હું અવસર જેઈ લઈશ અને મારા શીયળનું જેમ રક્ષણ થશે તેમ કરવા પ્રયત્ન કરીશ વળી આ સા વાહ પણ મને અત્યારે જવા દે તેમ નથી. માટે ભાવી કર્મને આધીન થઈ અત્યારે સાવાહ સાથે જવુ ઠીક છે. ઇત્યાદિ નિણૅય કરી મયસુંદરી ત્યાંજ ઉભી રહી. ખેદ પામતી મલયસુ દરીને સાવાડે ગુપ્ત સ્થાનમાં સા સાથે રાખી અને પુત્ર પાછા આપી કાંઇક આશ્વાસન દીધુ આ સુંદરી જે કાંઈ કહે, તે સર્વ કામ તારે તત્કાળ કરી આવું ઈત્યાદિ શિખામણ આપી મલયસુ દરીની સેવામાં એક દાસી સોંપી.