________________
re
મલયસુરી ચરિત્ર પિતાના શરીર પરનાં વસ્ત્ર અને આભૂષણે ઉતારી ઉતારી નિમિતિઓને આપવા માટે તેની પાસે નાખવા માંડયા, થોડા વખતમાં તે વસ્ત્ર અને આભૂષણને એક ઢગલે ઈપડો.
લેકે હાથ જોડી નિમિનિઆને કહેવા લાગ્યા, હે પરેપકારી ! અમારા પર પ્રસન્ન થઈ આ વસ્ત્રાભૂષણે તું ગ્રહણ કર. આ અવસરે તે અમને જે આનંદ અને કવિતવ્ય આપ્યું છે, તેને બદલામાં અમે અમારું સર્વસ્વ આપીએ તે પણ થોડું છે, અર્થાત્ તે પણ તારા ઉપકારનો બદલે વળી શકે તેમ નથી.
નિમિત્તસે જણાવ્યું, હે મનુષ્યો ! હું તમારૂં તે માંહીલું કાંઈ પણ વસ્તુ લેવામાં આવે તે ઉપકાર કેમ કહેવાય? અને પરોપકારનું ફળ પણ પછી કેમ મળે?
નિમિત્તજ્ઞના નિસ્પૃહપણથી રાજા તથા લેકે સર્વ વિસ્મય પામ્યા. રાજાને વિશેષ પ્રકારે તેના વચન ઉપર આસ્થા બંધાઈ.
- રાજાએ જણાવ્યું. નિમિત્તજ્ઞ! થંભના પૂજનની જે કાંઈ વિધિ હોય તે સર્વ કામ તારે પોતે જ કરવું.
રાજાના આ શબ્દોથી શુકન ગ્રંથી બાંધી નિમિત તે કામ કરવાનું પોતાને માથે લીધુ.
રાજાએ વિશેષ આશ્ચર્યથી પૂછયું, જ્ઞાનીની આશાજનક આ સર્વ નિશાનીઓ તો તે બતાવી, પણ જ્ઞાનદષ્ટિએ તપાસ કરી આ પણ જણાવ કે, મારી પુત્રી મલયસંદરીને સ્વામી કેણ થશે?