________________
“ ” બળસાર્થવાહ કારાગૃહમાં
બીલકુલ સંભવ નથી; છતાં એક ઉપાય છે તે ઉપાય જે પુણ્યોદયથી પાંસરે પડે તે સારા જાનમાલની કુશળતાને સંભવ છે.
તે ઉપાય એજ છે કે આ રાજાને પ્રબળ ઘેરી ચંદ્રાવતીને મહારાજા વિરધવળ છે. તેમજ તે મારો વિશેષ પ્રકારે પરિચયવાળો પણ છે. તે રાજા આ રાજાને પરાજય કરી મને છોડાવશે. આ રાજાએ મારી મિલકત જપ્ત કરી છે, છતાં હજી મારી ગુપ્ત મિલકત તેને જણવામાં આવી નથી, તે બચી ગઈ છે. તે તે મિલકતમાંથી આઠ લાખ ના મહેર અને દ્વિીપાંતરથી લાવેલ લક્ષણવાન આઠ હાથી તે વીરવળ રાજાને મારે છુટકારો કરવા નિમિત્તે કલાવું. આ પ્રમાણે સંકલ્પ કરી બંદીખાનામાં રહ્યાં છતાં પિતાના વિશ્વાસપાત્ર સેમચંદ્ર નામના વણિકને ગુપ્ત સંકેતથી તે વાત જણાવી અને ગુપ્ત ખાનામાંથી આઠ લાખ સોનામહેર લઈ સેમચંદ્રને વીરધવળ રાજા પાસે પિતાની મદદે બોલાવવા માટે જવા આજ્ઞા કરી.
- સેમચંદ્ર આઠ લાખ સોનામહેર લઈ વિરધવળ -રાજને બોલાવવા માટે આગળ વળે તે રૌદ્ર અટવીમાં જઈ પહે, તેટલામાં ચંદ્રવતીને રાજા વીરવળ અને અને પૃથ્વી સ્થાનપુરને Rાજા સુરપાળ મટી. સૈન્ય સહિત તેને સન્મુખ મળ્યા.