________________
૪૨૨
મલયસુંદરી ચરિત્ર
પ્રકરણ ૬૫ સુ
કનકવતીએ વેર લીધું
મલયસુંદરીને રાક્ષસી કલ`ક આપ્યા પછી પેટીમાંથી બહાર કાઢી મહાબળે તાડના કરી કાઢી મૂકેલી અને સ્ત્રી જાતિ હૈાવાથી વધે નહિ કરેલી કનકવતી દેશપાર થઈ ને પૃથ્વી તટપર ફરવા લાગી. ફરતાં ફરતાં કમ સાગે. દુર બ્યથી પ્રેરાયેલી દુ:ખીણી થઈ આજે આજ નગરમાં આવીને રહી હતી.
કોઈપણ કાય પ્રસંગે શહેરની મહાર રહેલા વનમાં તે સ ંધ્યા સમયે આવી એટલામાં ધ્યાનમાં રહેલ મહાખળ-મુનિ તેના જોવામાં આવ્યા, તેને જોતાં જ તેણીએ તેને આળખી લીધા તે વિચારવા લાગી. હા ! સુરપાળ રાજાના કુમાર મહાબળ તે આજ દેખાય છે. અરે! તે વ્રતધારી થયા દેખાય છે. મારાં કરેલાં સવ અકાર્યો આ જાણે છે. કદાચ તે મારી સ` વાત અહીં પ્રગટ કરશે તે! મારી શી ગતિ થશે ? મને રહેવાને મુકામ પણ નહિ મળે અને. લેાકેા કદના કરીને મારશે. ખરી વાત છે. વાળઃ લગ રાજા: પાપી જીવા સર્વ સ્થળે શકાવાળા જ હાય છે, હું કઈ એવા ઉપાય શોધી કાઢું કે જેથી મારા કરેલાં. અકાય ની કાઈ ને ખુખર ન પડે. આ પ્રમાણે વિચાર કરતી અને આજુબાજુ નજર કરતી, ક ંઈક આશ્ચય