________________
બેની લડાઈમાં મલયસુંદરી સમુદ્રમાં ૨૫૧ જ એ અવસરે તે બંદરને સ્વામી કંદર્પરાજા અશ્વાદિ કીડા નિમિત્તે કેટલાક સુભટો સાથે બંદર પર આમ તેમ ફરતે હતો. તેવામાં સમુદ્રની સપાટી પર પુરજોશમાં ચાલ્યા આવતા મચ્છ ઉપર તેઓની દષ્ટિ પડી. | મચ્છ પર આરૂઢ થયેલા મનુષ્યને દેખીને તે સર્વે વિર્ય પામ્યા. આપસમાં બોલવા લાગ્યા. અરે ! આતે અપૂર્વ આશ્ચર્ય ! ગરૂડ પર ચઢેલા શ્રીકૃષ્ણની માફક આ જલહસ્તી પર ચડીને કણ આવે છે!
રાજા–સુભટ ! આ કિનારા તરફ આવતા મચ્છને કે મનુષ્યને તમારે કોઈએ કઈ પણ ઈજા ન કરવી
લોકે પણ કૌતુહલથી આકર્ષાઈ, મૌનપણે ઉભા રહ્યા અને આવતા મચ્છને એકી નજરે જોવા લાગ્યા.
જે બાજુ લોકો એકઠા થયા હતા. તે બાજુએ મૂકી બીજી તરફ કિનારા પાસે જઈ મચ્છ ઉભો રહ્યો અને પીઠ ઉપર રહેલી મલયસુંદરીને પિતાની મૃદુ શેઠવડે હળવે હળવે ઉતારી શુદ્ધ ભૂમી પર લાગી મૂકી અને છેવટે નમસ્કાર કરી વારંવાર મલયસુંદરી સન્મુખ જેતે તે મછ પાછા સમુદ્રની અંદર ચાલ્યા ગયે.
- પ્રકરણ ૪૦ મું. કામી કંદર્પના હાથમાં મલયસુંદરી
મલયસુંદરીનું શરીર અત્યારે અનેક ત્રણથી–છીદ્રોથી ભરપુર હતું વેદના, સુધા, તુષા અને પરિશ્રમથી ઘણું જ