________________
મહાકષ્ટમાં મહાબળ
૨૦૫ પણ વીરધવળ રાજા અને ચંપકમાલારાણી વિગેરેના સુખસમાચાર પૂછયા.
મલયકેતુ-તમારા વિગથી તેઓ મહાન દુઃખને અનુભવ કરે છે.
મહાબળ–મારૂં દેવિક પ્રયોગથી અકસ્માત્ આવવું થયું છે. તેથી દિલગીર છું કે, તેઓની રજા મેળવી શક્ય નથી. વગેરે જણાવી પિતાનું સર્વ વૃત્તાંત વિસ્તારથી કહી સંભળાવ્યું.
મલયકેતુ-અહા ! થોડા વખતમાં તમે ઘણું દુઃખ અનુભવ્યું વિગેરે કહી પિતાની દિલગીરી જાહેર કરી. ત્યાર પછી પરસ્પર પ્રીતિ રસની વાર્તા કરતાં તે રાજવંસીઓએ, આનંદાશમાં કેટલાક વખત પર્યત તુષા અને ક્ષુધાને પણ વિસારી મૂકી.
કેટલાક દિવસ આનંદમાં રહી મલયકેતુએ જણાવ્યું. મહારાજા ! મને હવે જલદી વિસંજન કરો. હું મારા શહેર તરફ જાઉં. જમાઈ તથા પુત્રીના અમંગળ ચિંતવતાં અને તેથી મહાન દુઃખને અનુભવતાં મારાં માતા પિતાને સાંત્વન કરૂં. વધામણ આપી તેઓના હૃદયને આનંદિત કરૂં. નહિતર છેડા જ વખતમાં તેઓ પ્રાણરહિત થશે. કેમકે તેમને મલયસુંદરી પ્રાણથી પણ અધિક હાલી છે.
રાજા–તમને જવા દેવાને મારું મન માનતું નથી છતાં જે આમ જ છે તે હું તમને હમણાંજ રજા આપું