________________
લગ્નમાં વિગ્ન મહાબળનું અપહરણ ૧૦૩ છે, આશા બંધાવે છે અને ઉંચા શિખર પર ચડાવે છે. થોડા જ વખતમાં તેજ મનુષ્યોને તું બંધાવે છે, વળાવે છે, નિરાશ કરે અને ઉંચા શિખરથી નીચે પછાડે છે. છે. તારૂ આવુ વિલસિત મહાત્માઓ જ જાણી શકે છે. આ પ્રમાણે ચિંતામાં મગ્ન થઈ રહ્યો છે.
પ્રકરણ ૨૩ મું. મલયસુંદરી અજગરના મુખમાં રાત્રિને ત્રીજો પ્રહર શરૂ થઈ ગયા હતા. આકાશમાં તારાઓ ચમકતા હતા. તારાના પ્રકાશથી અંધક૨ કાંઈક ઓછો થયે હતો. દ્રોદય થવાની પણ તૈયારી હતી. રાત્રિ હોવાથી વિશેષ પ્રકારે મનુને સંચાર બંધ હતું. આ અવસરે આબાના ઝાડ ઉપર બેઠે બેઠો મહાબળ અનેક પ્રકારનાં માનસિક તરંગે ઉછાળી રહ્યો હતે.
આ અવસરે તેજ આમ્રવૃક્ષના મૂળ નજીક જોરથી ઘસડાટ થતે તેના સાંભળમાં આવ્યું. સાવધાન થઈ કુમાર વૃક્ષના મૂળ તરફ દષ્ટિ કરે છે તે નજીકમાં એક માટે અજગર આવતે જણાવે. તેના મુખમાં અરધું ગળે માણસ જણાતું હતું.
" કુમાર ચિંતવવા લાગ્યા. આ ફર પ્રાણી માણસને ગળીને આ ઝાડ સાથે આંટો મારી–ભરેડ થઈમારી નાખવા માટે આવે છે. આ અજગરના મુખમાં પડેલા પ્રાણીને જે