________________
૨૦૪
મલયસુંદરીનું ચરિત્ર
રાજા—કુમાર ! જે સ્થળે ચેાગી મંત્ર સાધન કરતા હતા, તે સ્થળ અમને મતાવ, ત્યાં જઈ તપાસ કરીએ કે તે યેગીની અત્યારે કેવી સ્થિતિ છે,
કુમ ર—પિતાજી ! ચાલે! મારી સાથે આ પ્રમાણે કહી કુમાર તે સ્થાન તરફ આગળ ચાલ્યો. રાજા પ્રમુખ તેની પાછળ ચાલતાં તે સ્થળે જઇ પહાંચ્યાં. કુમારે મંત્ર સાધનનું મંડળ ખતાવ્યું, ત્યાં તપાસ કરતાં તેજ ચેાગી અગ્નિના કુંડમાં પડી સુવણ પુરૂષ થયેલેા સના જોવામાં અગ્યા. રાજાએ પાતાના માણસા પાસે તે સુવણુ પુરૂષ બહાર કઢાવ્યા અને તપાસ કરી કાશમાં-ભંડારમાં મૂકવા માટે વિદાય કર્યો.
તે સુવણું પુરૂષનું મહાત્મ્ય
એવુ છેકે, સંધ્યાએ તેના મસ્તક સિવાય હાથ પગ વિગેરે છેદી નાંખે તેા પ્રભાતે પાછાં તે સર્વ અંગ ઉપાંગ પૂર્ણ થઈ જાય. તે સુવણું પુરૂષના કાશની વૃદ્ધિ થઈ. રાજા કુંટુંબ સહિત શહેરમા આવ્યેા. દસ દિવસ પ'તુ નવીન જીવન નિમિત્તે આખા શહેરમાં ઉત્સવ શરૂ કર્યા.
મલયકેતુ કુમાર, મહાખળ અને મયસુંદરીની ઠેકાણે ઠેકાણે તપાસ કરતા અનુક્રમે પૃથ્વીસ્થાનપુરમાં આવી પહાચ્યા.
પેાતાના એન અનેવીને અહી આવેલાં સાંભળી તે ઘણા ખુશી થયા. સુરપાળ રાજાએ તેની ઘણી સ્વાગત કરી મહાબળ અને મલયસુ દરીના મેળાપ રાજ્બા. તેઓએ