________________
મહાકષ્ટમાં મહાબળ
૧૯૫
શા માટે હસે છે, ! તું પણ થોડા વખત પછી આ વડની ડાળી સાથે બંધાવાનો છે. આવતી રાત્રિએ જ ઉંચા પગ અને નીચું લટકતું માથું રહેશે તેવી રીતે તું બંધાઈશ પિતાજી ! આ તેના શબ્દો સાંભળી મને ભય લાગે
મહાબળનું કહેવું સાંભળી ત્યાં એકઠા મળેલારીજાદિ લેકેએ વિરમય પામી જણાવ્યું, કુમાર ! મેટું આશ્ચર્ય મૃતક તે વળી બોલતું હશે?
મહાબળ–પિતાજી! આપનું કહેવું બરાબર છે. મૃતક નજ બોલી શકે, તથાપિ કે ઈ દેવ મૃતકના મુખમાં રહી બે હેય એમ જણાય છે. જુઓ કે હું દર્યવાન હતે. તથાપિ દેવવાય મિથ્યા ન હોય એમ જાણી હું લોભ પામે.
કંપતી કંપતી તે સ્ત્રી મારા કંધ પરથી હેઠે ઉતરી તેણે મારૂ નામ ઠામ પૂછી લીધું. મેં પણ મારું નામ, ઠામાદિ સત્ય જણાવ્યું તેથી તે મારા પર કાંઈ વિશ્વાસ પામી હોય એમ મને જણયુ.
" જતી વખતે તે સ્ત્રીએ મને જણાવ્યું કે, કુમાર! મારી નાસિકાએ જ્યારે રૂજ આવશે, ત્યારે હું તમારી પાસે આવી ગુફાદિકમાં રહેલું ચોરનું સર્વ ધનાદિ બતાવીશ આ પ્રમાણે જણાવી તે સ્ત્રી ત્યાંથી ચાલી ગઈ
મનને દઢ કરી હું તે વડપર ચઢ, ગળપાસથી ચોરના મડદાને છેડી જમીન પર પડતું મૂકી હું ફરી નીચે ઉતર્યો તેવામાં તે મૃતક ઉછળીને ઝાડ સાથે બંધાઈ