________________
મલયનુ દૂરી ચરિત્ર
આખા દેશમાં દસ દિવસ સુધી એચ્છવ શરૂ કાવ્યેા. યાચકાને દાન આપવું. શરૂ કર્યુ". ખ’દીવાનાને છોડી મૂકયા. આરંભના વ્યાપારા અધ કરાવ્યા. અમારી પડહુ વજડાબ્યા. સર્વ જીવાને શાંતિ આપી કર મધ કર્યાં. સ`ખ ધીઓને સતાવ્યા, ધ્વજા પતાકાઓથી શહેર શણગાર્યુ. દ્વાર ઉપર તેારા બંધાયાં વાજી ંત્રાના નાદો શરૂ થયા. વારાંગનાઓનાં નૃત્યા થવા લાગ્યા અને અનેક સ્ત્રી; પુરૂષો ઉત્તમ ભેટણાંએ લઈ રાજદ્વારમાં પ્રવેશ કરવા લાગ્યા; જીનમંદિશમાં અષ્ટન્તુિકા-અઠ્ઠાઈ મહાત્સવ શરૂ કર્યાં.
ર
માટી ઉંમરે અને પ્રથમજ રાજાને ઘેર પુત્ર પુત્રીને જન્મ થયેલા હોવાથી પ્રજા એટલી મધી આનંદમાં આવી ગઈ હતી કે તેના આન'દ રાજગૃહમાં તે શું પણ પ્રજા ના શરીરમાં પણ સમાતા નહાતા.
આ પ્રમાણે દસ દિવસ પ ́ત મહાત્સવ કરી, રાજાએ ગાત્રવૃદ્ધોને અને પ્રજાસમુદાયને પ્રીતિ ભાજન આપવા પૂર્ણાંક સન્માન કરી, તેએની આગળ હુ પૂર્ણાંક જણાવ્યુ` કે મહાશયા ! તુષ્ટમાન થયેલ મલયાદેવીએ દેવાને પણ દુર્લોભ એવાં આ એ અપત્યે અમને આપ્યાં છે; તે દેવીને અમારા ઉપર મહાન ઉપકાર છે. આપણે મનુષ્ય તેમના ઉપકારના બદલેા નજર વાળી શકીએ; તથાપિ તે દયાળુ દેવીનું નામ અમેને ચિરસ્મરણીય રહે તે માટે આ કુમારનું નામ મયકુ ંવર અને કુ ંવરીનુ નામ મલયસુંદરી રાખવામાં આવે છે,