________________
છે પીઠનો ભાગ જોઈ શકું."
આ કુતુહલ જોવા માટે હજારે લેકે રસ્તામાં એકઠા થયા કે બારી ઉપરથી તે કઈ અગાશી પર ચઢી રાજાને જેવા લાગ્યા. રાજાને ઘણું શરમ લાગી. પણ તેમ કર્યા સિવાય બીજો ઉપાય નહે. મુખ પાછળ રાખી અને પગ આગળ રાખી સિધે પગે રાજ ચાલવા લાગે, પણ આંખો પાછળ હેવાથી પગલે પગલે ખલના પામતે હતે. કોઈ વખત પડી પણ જતો હતો. તેને દેખી કેટલાક લોકોને કુતુહલ થતું હતું, ત્યારે કેટલાક જીવને દયા ઉત્પન્ન થતી હતી. આવી રીતે ઘણા કષ્ટ રાજા શહેરની બહાર આવ્યું, મંદિરમાં જઈ અજીતનાથ પ્રભુનાં ડર્શન કરી પૂર્વની માફક ચાલતે રાવ શહેરમાં આવ્યા...
હજારે લોકોની વચ્ચે તિરસ્કાર પામેલેં અને અન્યાયી પાપી એવા ઉપનામને પામે રાજા હવે પિતાનાં દુe અધ્યવસાયને અવશ્ય - તજી દેશે, એમ ધારી સિધેિ પૂર્વની માફક જેર કરી પાછી ડેકની નસ ખેંચી કે પૂર્વે હતું તેમ મસ્તક ઠેકાણ પર આવ્યું
અને પૂર્વની માફક જેવા લા. - આવી અપૂર્વ શક્તિ અને દયા જોઈ તેની રાણીએ '
ઘણી ખુશી થઈ સિદ્ધની પ્રશંસા કરવા લાગી અને ઉદાર , દિલથી કહેવા લાગી કે સિદ્ધ પુરૂષ .. તારે જોઈ તે માંગી લે.