________________
પતિને વિયોગ અને દુ:ખને બીજો પડદો ૧૮૫ કે દંડે, એટલે અત્યારના જીવેના સ્વભાવના પ્રમાણમાં અત્યારે તેવા જ કાયદાઓ અને શિક્ષાઓ અપાય છે.
હાથમાં રહેલા સર્વે મુખમાંની એક દિવ્ય હાર કાઢયે અને તે મલયસુંદરીના ગળામાં હળવે હળવે નાખ્યો. આ આશ્ચર્ય જોઈ લોકો તે વિચારશુન્ય થઈ ગયા. અડા ! આ શું આશ્ચર્ય ? રાજાએ તે હાર ઓળખી કાઢશે. આ લક્ષમીપુજાર. જેની શોધ માટે મહાબળ કુમાર છે તેજ આ હાર. લોકો એક બીજાના મુખ સામું જોવા લાગ્યા.
તેવામાં તે સર્વે પિતાની જહાવડે તે દિવ્ય લેનાર પુરૂષના ભાળમાં ચુંબન કરી તેના કપાળમાં રહેલું તિલક બગાડી નાખ્યું, તિલક બગડતાં જ તે નવયૌવના સ્ત્રી થઈ રહો. સર્પ તેના મસ્તક પર પિતાની ફણા વિસ્તારી એક છત્રાધારની માફક થઈ રહ્યો.
આ અપૂર્વ આશ્ચર્ય જોઈ લેકે કાંઈપણ બેલ્યા સિવાય સ્તબ્ધ થયા હોય તેમ સ્થિર થઈ ગયા.
આ ચમત્કાર જોઈ ભયથી ધ્રુજતો સુરપાળ રાજા બોલવા લાગ્યો. અરે ! મેં મૂર્ણપણથી આ અયુક્ત કર્યું. લેકેના વારવા છતાં અને રાણીની મનાઈ છતાં, આ દિવ્ય આપી મોટે અનર્થ ઉત્પન્ન કર્યો. આ સર્પ કોઈ સામાન્ય નથી. પણ કેઈ દેવ કે દાનવ સર્પનું રૂપ લઈ આવ્યું જણાય છે, અથવા શેષનાગ પિત હોય એમ અનુમાન કરાય છે. અથવા વિચિત્ર શક્તિવાળા આ બંને પુરૂષે મારા શહેરની આજુબાજુ વેચ્છાએ કીડા કરતા