________________
પૂર્વ ભવ
આડાર કરે છે અને નમસ્કાર મહામંત્રનું ધ્યાન સ્મરણ કર્યા કરે છે. આ મચ્છભવના આયુષ્યને પૂર્ણ કરી પૂર્વકના પશ્ચાતાપ, નવકાર મંત્રનું સ્મરણુ અને શુભ ભાવની મદદથી તે દેવલાકમાં જશે.
૩૮૭
ચંદ્રયશાકેવલીના મુખથી વેગવતી મલયસુંદરીની ધાવમાતાને! ભવાંતર સાંભળી રાજાપ્રમુખ સજના આપસમાં કહેવા લાગ્યા કે ખરેખર તેણે આ જન્મમાં પણ માતાના સરખે જ સ્નેહ મતાન્યેા છે આવા તિય ચના ભવમાં પણ તે પાતાની ફરજ ભૂલી નથી.
સુરપાળ——ભગવન ! આ મારા પુત્ર મહાબળે અને મલયસુંદરીએ પૂર્વજન્મમાં એવાં શું ક`ન્ય કર્યાં છે કે તેએાની આવી યૌવનાવસ્થામાં આવા અસહ્ય દુઃખના અનુભવ કરવા પડયા.
ચદ્રયશા-રાજન ! તમે સાવધાન થઈ તેના પૂર્વ જન્મ સાંભળે.
પ્રકરણ ૬૧ સુ
પૂર્વભવ
પૃથ્વીસ્થતપુરમાં પહેલાં પ્રિયમિત્ર નામના ગૃહપતિ રહેતા હતા. તે ઘણા સમૃદ્ધિમાન હતા, પણ તેને પુત્રાદિ સતિ કાંઈ ન હતી.