Book Title: Gnatadharmkathanga Sutram Part 02
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
readfort ीका २०५ स्थापत्यापुत्र निष्क्रमणम्
काष्ठं घुण इव मृत्युः शरीरमुत्खनति । मृत्युतक्षाः श्वासोच्छ्वासक्कचेन शरीरवृक्षं छिनत्ति । मृत्युः खलु रागद्वेषविषज्वालाव्याकुलतया तृषार्त इवाऽऽयुजलं पिबति । यथा तैलयन्त्रं तिलान् निष्पीडयति, तथा मृत्युः प्राणिनां शरीराणि निष्पीड्य नाशयति । स लोकत्रयवर्तिनः प्राणिनः क्षोभयति । मृत्योपरागमनं मागेव पण्मासतः सुराणामपि कल्पतरुपुष्परचितमालां मुकुलयति, चेतांसि तेषां शोकसागरे निमज्जयति । मूर्छान्धकारं पश्यन् मृत्युरूप उलूको धावन् समायाति ।
हिमानी कमलवनानि जरा पञ्चेन्द्रियाणि विकृतानि कुर्वती शिथिलयति । सा भक्षितविषवत् त्वरितमेव शरीरं संहरति । भार्याऽपि जरावस्थं पुरुषम् -' अयकाष्टको घुन की तरह मृत्यु मेरे शरीर को धुना रही है। मृत्युरूपी बढई श्वासोच्छ्वासरूप आरे से इस शरीररूप वृक्ष को रात दिन कोट रहा है। यह मृत्यु रागद्वेषरूप विषकी ज्वाला से व्याकुल जैसी बना हुआ तृषार्त की तरह आयुरूपीज़ल को पी रहा है जैसे तैल यंत्र - कोल्फ - तिलों कोपेल डालता है उसी प्रकार मृत्यु प्राणियोंके शरीर को निष्पीडित कर डालता है । ऐसा तीन लोक में कोई भी प्राणि नही है जो इस मृत्यु से क्षुभित न हो रहा हो। मृत्युके आगमन के छहमास के पहिले से देवताओं की भी कल्पवृक्षों के पुष्पों की रचित माला कुम्हला जाती है उनका मन शोक सागर में इस कारण से डूब जाता है। मूर्च्छारूपी अंधकार को देखकर मृत्युरूपी उलूक दौड़ता हुआ आ जाता है। हिम संतति (हिम समूह ) जिसतरह कमल वनो को विकृतकर शिथिलकर देती है उसी तरह जरावस्था भी पंचेन्द्रियों को विकृत कर शिथिल कर ની જેમ મૃત્યું મારા શરીરને નષ્ટ કરી રહ્યાં છે. મૃત્યુ રૂપી સુથાર શ્વાસેશ્ર્વાસ રૂપી કરવત વડે શરીર રૂપી વૃક્ષને રાત દિવસ કાપી રહ્યો છે. આ મૃત્યુ રાગદ્વેષ રૂપી વિષેની જવાળા થી વ્યાકુળ થઈને તરસ્યાની પેઠે આયુષ્ય જળને પી રહ્યુ છે. જેમ ઘણી તાને પીલી નાખે છે તેમજ મૃત્યુ પ્રાણીઓના શરીરને નિષ્પ્રાણ બનાવીને નષ્ટ કરીનાખે છે. ત્રણે લેકમાં એવું કાઈ પ્રાણી મને દેખાતું નથી કે જે મૃત્યુથી ક્ષેાભ પામતું ન હોય. મૃત્યુના છ મહિના પૂર્વે દેવાની પણ કલ્પ વૃક્ષના પુષ્પોની માળાએ ચીમળાઈ જાય છે. તેમનુ મન શેક સાગરમાં ડૂબી જાય છે. મૂર્છા રૂપી અંધારાને જોઇને મૃત્યુ રૂપી ઘુવડ દોડતા આવે છે. ઝાકળા જેમ કમળ વનોને નષ્ટ કરી નાખે છે, શિથિલ ખનાવીદે છે તેમજ ઘડપણ પાંચ ઇન્દ્રિયાને વિકૃત કરીને
For Private And Personal Use Only