Book Title: Gnatadharmkathanga Sutram Part 02
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भनगारधर्मामृतवर्षिणी टोका भ० ७ घन्यसार्थवाहपरितनिरूपणम् २०९ यावत् बहवः वृहद्घटाः जाताः अनेकबृहद्घटाः शालिपूर्णा अभूवमित्यर्थः । ततःखलु ते कौटुम्बिकाः शालीन् कोष्ठागारे प्रक्षिपन्ति स्थापयन्ति यावत् संगोपायन्तो विहरन्ति.। चतुर्थे 'बासारत्रेचतुर्थवर्षसम्बन्धि-चातुर्मास्यका वर्षिचौमासा प्रारंभ हुआ और उस में सर्व प्रथम महावृष्टि के रूप में जब जलकी वर्षा हुई तो उन कौटुम्बिक पुरुषों ने अनेक खेत सुपरिकर्मित किये ... उन में उस शाली को को दिया। यावत् उसे काट लिया। जब वह सब कट चुकी तब गट्ठा के रूपमें बांधा तब मस्तक परस्कंध पर भार रूप से उसे रख कर वे सब खलिहान में ले आये । लाकर वहां उन्हों ने धान्यमर्दन के योग्य खलिहान तैयार किया । उस के तैयार हो जाने पर उस में उस शाली को फैला कर रख दिया। बाद में बैलों द्वारा उस की दाँय की। यावत् वह धान्य इतना निष्पन्न हुआ कि उससे बडे २ घडे भर गये । (तएणं ते कोडुंबिया साली कोट्ठागारंसि पक्खि. वैति, जाव विहरंति, चउत्थे वासोरसे बहवे कुंभसया जाया ) इसके बाद उन लोगों ने उन धान्य को कोष्ठागार में रख दिया और समय २ उस की देखभाल करने लगे। इसी तरह जब चौथे वर्ष का चतुर्मास આ રીતે સમય પસાર થતાં જ્યારે ત્રીજી વખત વર્ષા કાળ આવ્યું અને મહાવૃષ્ટિના રૂપે પ્રથમ જળ વર્ષ થઈ ત્યારે કૌટુંબિક પુરુષએ ઘણાં ખેતરે तयार ४ा.
બધાં ખેતરમાં તેઓએ શાલી વાવી. અને આમ સમય જતાં જ્યારે તે પહેલાંની જેમ પરિપકવ થઈ ગઈ ત્યારે કૌટુંબિક પુરુષેએ શાલિને પાક કાપી લીધું. જ્યારે લણણી થઈ ત્યારે ભારાએ બાંધી માથે તેમજ ખભે મૂકીને બધા ખેતરેની શાલિને ખળામાં લઈ આવ્યા. ત્યાં લાવીને તેઓએ ધાન્ય મને યોગ્ય ખળું તૈયાર કર્યું તૈયાર કર્યા બાદ તેઓએ શાલિ ને પાથરી દીધી. અને બળદે ફેરવીને ખળું કર્યું આ પ્રમાણે આગળની પહેલાંની
જેમ બધી વિધિઓ પતાવ્યા બાદ ખેતરમાંથી શાલધાન્ય આટલું બધું થયું છે કે જેનાથી ઘણા મોટા મોટ કળશ ભંરાઈ ગયા.
(तएणं ते कोडुबिया साली कोट्ठागारंसि पक्खिवेंति, जाव विहरति च उत्थे वासारत्ते बहवे कुंभसया जाया)
ત્યાર બાદ તેઓએ શ લિધાન્ય થી ભરેલા કળશને કોઠારમાં મૂકી દીધા અને યથા સમય તેમની સંભાળ રાખવા લાગ્યા. આ પ્રમાણે જ ચોથા વર્ષના झा २७
For Private And Personal Use Only