Book Title: Gnatadharmkathanga Sutram Part 02
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
aritrailer fift टी०अ०८ जितशज्वादिषडूराशांदीक्षाग्रहणादिनिरू० ५४५ लए ' इति है मदन्त | भगवन् ! ' अलीते' आदीप्तः = या = समन्ताद् दीप्तः =ज्ञलितः खल्वयं लोकः, तथा हे भदन्त ! 'पलिते' प्रदीप्तःप्रकर्षेण चलितःखदिर कार्पासकाष्ठाग्निज्वालयेव तीव्रज्वालया युक्तः खल्वयं लोकः, जन्मजरामरणादिदुःखानि वहस्तीव्रज्वाला इवास्मिन लोके जीवान् प्रदहन्तीत्यर्थः । यावत् प्रब्रजिताः यथा कश्चिदादीप्ते गृहे प्रसुप्तं नरं बोधयेत् तथा हे भगवन्आदीप्ते लोके मोहनिद्रावशगतानस्मान् प्रतिबोध्य युष्माभिः श्रेयस्करो मोक्षमार्ग प्रदर्शितः तस्माद् भवतामन्तिके प्रव्रजिष्यामः ' इत्युक्त्वा ते पडपि राजानः प्रत्रजितादीक्षां गृहीतवन्तः । ततचतुर्दशपूर्विण: चतुर्दशपूर्वधारिणो भूत्वाऽनुक्रमंत लोए जाव पव्वइया चोहसपुब्विणो अणते केवले सिद्धी ) हे मदत ! यह चतुर्गति रूप लोक आ समन्तात् - ज्वलित हो रहा है। भदंत ! यह लोक अत्यंत ज्वलित हो रहा है। कार्पास काष्ठ की अग्निज्वालाके समान तीव्र ज्वालासे यह लोक व्याप्त हो रहा है अग्नि की तीव्र ज्वाला जैसे जन्म, जरा एवं मरण आदि के दुःख जीवोको सदा उस लोक में जलाते रहते हैं। है भगवान ! जैसे कोई व्यक्ति घर में आग लग जाने पर उसमें सुप्त हुए व्यक्ति को सचेत कर देता है - इसी तरह आदीप्त हुए इस लोक में मोहनिद्राधीन बने हुए हम लोगों को प्रतियोधित कर आपने श्रेयस्कर मोक्षमार्ग प्रदर्शित किया है- इसलिये हम आपके पास दीक्षा अंगीकार करेंगे। इस प्रकार कह कर उन जितशत्रु प्रमुख छहों राजाओं ने मल्ली अर्हत के समीप दीक्षा धारण करली। चौदह पूर्व के पाठी होकर उन्हों ने निरतिचार णो अनंते केवले० सिद्धा )
હે ભદન્ત ! સમંતાતૂ ( ચામેર) આ ચતુર્થાંતિરૂપ લેાક સળગી રહ્યો છે. હે ભદન્ત ! આ લેાક અત્યંત જ્વલિત થઇ રહ્યો છે. રૂ અને લાકડાની અગ્નિ જ્વાળાઓની પેઠે તીવ્ર વાળાએથી આ લેક બ્યામ થઇ રહ્યો છે. અગ્નિની તીવ્ર જ્વાળાએની જેમ હમેશા જન્મ, જરા (ઘડપણું ) મરણુ વગેરેના દુઃખા આ લોકને સગાવતા રહે છે. હે ભગવન્ ! જેમ કેાઇ માણસના ઘરમાં અગ્નિ સળગી ઉઠે ત્યારે સૂતેલા માણસને બીજો કાઇ જાગ્રત કરે છે તે પ્રમાણે જ પ્રજ્વલિત થતા આ લેાકમાં માહ નિદ્રાવશ થયેલા અમારા જેવા લાકોને આધ આપીને તમે શ્રેયસ્કર મેાક્ષ માગ ખતાન્યેા છે તેથી અમે હવે તમારી પાસેથી દીક્ષા ધારણ કરીશું. આ પ્રમાણે વિનતિ કરીને જીતશત્રુ પ્રમુખ છએ રાજાઆએ મળેલી અહતની પાસેથી દીક્ષા સ્વીકારી લીધી. ચૌદ પૂર્વના પાડી થઈને તેમણે નિરતિચાર ચારિત્રનું પાલન કર્યું. અને આ પ્રમાણે ધીમે ધીમે અનુક્રમે
ज्ञा ६९
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only