Book Title: Gnatadharmkathanga Sutram Part 02
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भनगारधर्मामृतवर्षिणी टीका अ० ५ सुदर्शनश्रेष्ठीवर्णनम् परिणामः, तपः अनशनादिकं द्वादशविध , नियमः द्रव्यक्षेत्रकालभावतोऽभिग्रह प्रहहणमुत्तरगुणरूपम्., संयमः चारित्रग्रहणेनैव संयमे प्रतिबोधिते पुनःसंयम पदोपादानादुभयकालगतिलेखनरूपः, कालचतुष्टा ये स्वाध्यायादिकरणरूपश्च संयमो ग्राह्यः । आदिपदाद् ध्यानावश्यकादिः तत्र ध्यान-धर्मध्यानादि, आवश्यक पड़िध तेषु, 'जोएहि' योगेषु मनोवाक्कायव्यापारेषु, 'जयणा' यतना प्रवृत्तिः, सैषा यात्रा मम वर्तते । नान्या शत्रुजयादियात्रा वीतरागमार्गे वर्तते इत्यर्थः ।
एवमेव भगवतीसूगेऽष्टादशशतकस्य दशमोद्देशके भगवता सोमिल ब्राह्मणाय प्रोक्तम्
शुको वदति-से किं तं भंते जवणिज्ज' अथ किं तद् भदन्त ! यापनीयम् ? ।
चारित्र मोहनीय कर्म केक्षयोपशम से अथवा क्षय से जोस्थूल तथा सूक्ष्म प्राणातिपात आदि पापों सेनिवृत्ति रूप आत्मा का परिणाम होता है वह चारित्र है। तप-अनशन आदि के भेद से १२ प्रकार का है। द्रव्य, क्षेत्र, काल, और भाव को लेकर उत्तर गुणरूप जो नाना प्रकार के नियम-अभिग्रह-ग्रहण से ही संयम भी ग्रहीत हो जाता है फिर भी जो यहाँ संयम का स्वतंत्र ग्रहण किया गया है वह “उभय काल में प्रतिलेखना करना और काल चतुष्टय में स्वाध्याय करना इस रूप संयम है, यह वाक्य इस अर्थ को सूचित करता है। आदि पद से "ध्यान आव श्यक" ये ग्रहीत हुए हैं। धर्म ध्यान आदि का नाम ध्यान तथा आवश्य करने योग्य कर्तव्य का नाम आवश्यक है । यह आवश्यक छ प्रकार है। इन ज्ञानादिकों में तथा योगों में जो यतना है यही यात्रा है-अन्य कोई यात्रा नही है यह यात भगवती सूत्र में भगवान ने अठारहमाँ शतक के પ્રાણાતિપાત વગેરે પાપ થી નિવૃત્તિ રૂપે આત્મા ને પરિણામ થાય છે તે ચારિત્ર છે. તપ, અનશન વગેરેના ભેદથી બાર પ્રકારનું છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની સાથે ઉત્તર ગુણ રૂપ જે અનેક જાતના નિયમ-(અભિગ્રહ) ગ્રહણથી જ સંયમનું પણ ગ્રહણ થઈ જાય છે, છતાં એ અહીં જે સંયમનું સ્વતંત્ર રૂપે ગ્રહણ કરવામાં આવ્યું છે, તે બંને વખત પ્રતિ લેખના કરવી અને કાલ ચતુષ્ટયમાં સ્વાધ્યાય કરવો તે “સંયમ ” છે, भा पायो अर्थ मी सूयवे छे, महि५६ 43 " ध्यान आवश्य" પદનું સૂચન થાય છે. ધર્મ વિશે ધ્યાન વગેરે “ધ્યાન” કહેવાય છે, તેમજ આવશ્યક રૂપે કરવા યોગ્ય કર્તવ્યનું નામ “આવશ્યક છે. આ આવશ્યકના છે પ્રકારે છે. અજ્ઞાનાદિકે વગેરેમાં તેમજ યોગમાં જે યતના છે તેજ યાત્રા છે. બીજી કોઈ પણ જાતની યાત્રા છે જ નહિ. આ વાત “ભગવતી સૂત્ર” ના અઢારમા શતકના દશમા ઉદ્દેશકમાં ભગવાને સેમિલ બ્રાહ્મણને કહી છે,
For Private And Personal Use Only