Book Title: Gnatadharmkathanga Sutram Part 02
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ अथाष्टममध्ययनं प्रारभ्यते ॥ उक्तं सप्तमाध्यनं सम्प्रतं मल्लीनामकममष्टमाध्ययनमुच्यते, एवं रूपेण सहास्य सम्बन्धः-पूर्वाध्ययने ' महाव्रतानां विराधनायामों भवति, तथा तत्समारा धनायां शिवसुखावाप्तिरूपः परमार्थों भवती' त्युक्तम् , अस्मिन्नध्ययने तु तेषां महावतानामेव स्तोकेनापि मायाशल्येन मालिन्ये सति यथावत् स्वफलजनकत्वं नास्तीति प्रतिबोध्यते, इत्येवं प्रसंगतः प्राप्तस्यैतस्याध्ययनस्य प्रथम मूत्रमाह
-: अष्टम अध्ययन प्रारभसातवां अध्ययन का भाव संपूर्ण हो गया है-अब मल्ली नामका अष्टम अध्ययन प्रारंभहोता हे ! इसअध्ययन का पूर्व अध्ययन के साथ इस प्रकार से संबंध है कि पूर्व अध्ययनमें जो यह विषय कहा गया है कि जो साधुमहाव्रतों की विराधना करता है वह अनेक अनर्थों का भोक्ता होता है और चतुर्गति संसार में परिभ्रमण करता है जो इनकी रक्षा करता है-अच्छी तरह से आराधना करता है-वह शिव सुख प्राप्तिरूप परमार्थका भोक्ता होता है।
अब इस अध्ययन में सूत्रकार इसवातको स्पष्ट कहते हैं कि उन महाव्रतों में यादि थोडीसी भी मायाशल्य से मलिनता आजाती है तो वे यथावत् अपने फलके जनक नहीं होते हैं । इसीसंबंध से प्राप्त हुए इस अध्ययन का यह प्रथम सूत्र है जहणं भंते इत्यादि
આઠમું અધ્યયન. સાતમું અધ્યયન પુરૂં થઈ ગયું છે. હવે મલી નામે આઠમું અધ્યયન પ્રારંભ થાય છે. આ અધ્યયનને પૂર્વ અધ્યયનની સાથે સંબંધ એવી રીતે છે કે–સાતમાં અધ્યયનમાં એ પ્રકારે ચર્ચા થઈ કે જે સાધુ મહાવ્રતની વિરાધના કરે છે તે ઘણા અનર્થોને ભેગવનાર હોય છે, અને તે ચતુર્ગતિ રૂપ આ સંસારમાં પરિભ્રમણ કરે છે. જે પંચમહાતેની રક્ષા કરે છે–સારી પેઠે તેમની આરાધના કરે છે તે શિવસુખ પ્રાપ્તિરૂપ પરમાર્થને ભેગવતા હોય છે.
હવે આઠમાં અધ્યયનમાં સૂત્રકાર એ બાબતનું સ્પષ્ટીકરણ કરે છે કે મહાવતેમાં જે ડી પણ માયા શલ્યથી મલીનતા આવી જાય તો તેમનું ફળ સંપૂર્ણ પણે મળતું નથી. એજ સંબંધની ચર્ચા માટેના આઠમા અધ્યાયनतुं मा ५९ सूत्र छ. ' जइण भंते । इत्यादि
For Private And Personal Use Only