Book Title: Gnatadharmkathanga Sutram Part 02
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 782
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७२६ शाताधर्मकथाजस्त्रे राज्येऽभिषिञ्चति यावत्-जितशत्रू राजा सुबुद्धिनाऽमात्येन सह प्रव्रजितः । ततः खलु जितशत्रुरेकादशाङ्गनि अधोते। बहूनि वर्षाणि पर्यायः श्रामण्यपर्यायः । मासिक्या संलेखनया सिद्धः । ततः खलु सुधुद्धि रेकादशाङ्गानि-अधीते, बहूनिवर्षाणि श्रामण्यपर्याय पालयित्वा यावत्सिद्धः । सुधर्मास्वामी कथयति-एवम् के कहे अनुसार सब कार्य वैसा ही किया। बाद में वह जितशत्रु राजा के पास आ गया। जितशत्रु राजा ने इस के अनंतर कौटुंबिक पुरुषो को बुलाया-बुलाकर उनसे ऐसा कहा-देवानुप्रियो ! तुम लोग जाओ और युवराज अदीन शत्रु कुमारका राज्याभिषेक करो । राजाकी आज्ञानुसार उन लोगोने वैसा ही किया -अदीन शत्र राजा सुबुद्धि अमात्य के साथ दीक्षित हो गये। राजर्षी जितशत्रुने११ ग्यारह अंगोंका अध्ययन किया । (बहूणि वासाणि परियाओ मासियाए सिद्धे,तएणं सुबुद्धी एगारस अंगाइं अहिज्जइ,पहूणि वासाइं जाव सिद्धे ! एवं खलु जंबू ! समणेणं भगवया महावारेणं बारमस्स णायज्झयणस्स एयमढे पण्णत्ते त्तिवेमि) अनेक वर्षों तक श्रामण्यपर्याय का पालन किया। बादमें एक मोस की संलेखनासे ६० भक्तो का अनशन द्वाराछेदन कर वे सिद्धावस्थापन्न हो गये। सुबुद्धि मुनिराज ने ११ ग्यारह अंगों का अच्छी तरह अध्ययन किया-और बहुत वर्षों तक श्रामण्य पर्याय का पालन कर सिद्ध अवस्था સુબુદ્ધિ અમાત્યે રાજાની આજ્ઞા મુજબ જ બધું કામ પતાવી દીધું. ત્યાર પછી તે રાજાની પાસે આવ્યો. જીતશત્રુ રાજાએ પિતાના કૌટુંબિક પુરૂષને બોલાવ્યા અને બોલાવીને તેને કહ્યું કે હે દેવાનુપ્રિયે! તમે લોકે જાઓ અને યુવરાજ અદીનશત્રુ કુમારને રાજ્યાભિષેક કરે. રાજાની આજ્ઞા સાંભળીને તે કે એ બધી વિધિ પૂરી કરી દીધી. આ પ્રમાણે અદીનશત્રુકુમારને રાજયાસને બેસાડીને જીતશત્રુ રાજા સુબુધ્ધિ અમાત્યની સાથે દિક્ષિત થઈ ગયા. રાજઋષિ જીતશત્રુએ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. (बहुणि वासाणि परियाओ मासियाए सिद्धे, तएणं सुबुद्धी एगारसअंगाई अहिज्जइ, बहुणि वासाइं जाव सिद्धे ! एवं खलु जंबू ! समणेगं भगवया महावीरे णं वारमस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते तिबेमि ) તેઓએ ઘણાં વર્ષો સુધી શામણ્ય પર્યાયનું પાલન કર્યું. ત્યારપછી એક માસની સંલેખનાથી ૬૦ ભક્તોનું અનશન દ્વારા છેદન કર્યું અને ત્યારબાદ તેઓ સિદ્ધ થઈ ગયા. મુનિરાજ સુબુદ્ધિએ પણ સારી પેઠે અગિયાર અંગોનું અધ્યયન કર્યું અને ઘણું વર્ષો સુધી ગ્રામરય પર્યાયનું પાલન કર્યું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845