Book Title: Gnatadharmkathanga Sutram Part 02
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारधर्मामृतवर्षिणी टीका अ०८ अङ्गराजचरिते अरहन्नकश्रावकवर्णनम ३५९
मूलम्-तएणं से दिव्वे पिसायरूवे अरहन्नगं समणोवासगं दोच्चंपि तचंपि एवं वयासी-हं भो ! अरहन्नगा० अदीण विमणमाणसे निचले निप्पंदे तुसिणीए धम्मज्झाणोवगए विहरइ, तएणं से दिव्वे पिसायरूवे अरहन्नगं धम्मज्झाणो.
गयं पासइ, पासित्ता बलियतरागं आसुरुत्ते तं पोयवहणं दोहिं दृढ बना रहता है तो इस का परिणाम उसे विपाककाल में कटु ही भोगना पडेगा-उसे दुरन्त प्रान्त लक्षण इस संबोधन पद से योधित किया है । कृष्ण पक्ष की चतुर्दशी में चन्द्रकला क्षीण रहती है इसलिये शुभ कारक चन्द्रकला से विहीन होने के कारण वह चतुर्दशी हीन पुण्य मानी जाती है देव कहता है कि मालूम होता है तेरा जन्म हुआ है अतः तूं भाग्य हीन है। इसलिये अरहनक श्रावक को उस ने हीन पुण्य चातुर्दशिक इस संबोधन पद से बोधित किया है। श्री ही आदि प्रत्येक में वर्जित पद के साथ संबोधन पद लगाकर देव ने अरहन्नक को संबोधित किया है-जैसे हे श्री वर्जित हे ही वर्जित आदि । सामायिक, देशाव काशिक, पौषध, अतिथि संविभाग ये शील हैं । अणुव्रत ५ हैं । गुणव्रत ३ हैं । यह सब श्रावक का धर्म है । इस तरह ४ शिक्षाव्रत, ५ अणुव्रत और ३ गुणव्रत ये १२ प्रकार श्रावक धर्म के यहां प्रकट किये गये हैं। सूत्र " २२" કાળમાં પકિણામ કટુ જ ભોગવવું પડશે. આ જાણીને જ દેવે તેને “દુરંત પ્રાંત લક્ષણ” આ પદથી સંબોધે છે. કૃષ્ણ પક્ષની ચૌદશના દિવસે ચંદ્રકળા ક્ષીણરૂપે રહે છે. એથી તે અમંગળકારી ગણાય છે તે મંગળકારી નહીં હોવાથી તે ચૌદશ હીન પુણ્ય ગણાય છે. દેવ તેને કહે છે કે તારો જન્મ આવા સમયે જ થયા છે એથી તે અભાગિયે છે. અરહન્તક શ્રાવકને દેવે એટલા માટે જ હીનપુણ્યચાતુર્દશિક પવડે સંબંધિત કર્યો છે. શ્રી, હી વગેરે દરેક પદની સાથે વજિત વિશેષણ લગાડીને જ દેવે અરહનકને સંબેधित यो छ. म 3-3 श्रीपति ! ही पति ! वगेरे. सामायिर, દેશાવક શિક, પૌષધ, અતિથિસંવિભાગ આ બધા શીલ છે અણુવ્રત પાંચ છે. ગુણવ્રત ત્રણ છે. આ બધે શ્રાવકનો ધર્મ છે. આરીતે ચાર શિક્ષાવ્રત, પાંચ અણુવ્રત, અને ત્રણ ગુણવ્રત આમ બાર પ્રકારને શ્રાવણ ધર્મ અહીં ચર્ચ. वामां माल्यो छ. ॥ सूत्र " २२ " ॥
For Private And Personal Use Only