________________
પ્રત્યેબુદ્ધ શ્રીકરકી સુનિતુ ચરિત્ર
ચાંડાળાને બ્રાહ્મણ કર્યા. પછી મહાત્સવ પૂર્વક કાંચન પુરમાં પ્રવેશ ને રાજ્યાભિષેક કર્યો. અનુક્રમે તે મહા પ્રતાપી થયા.
( ૧૧ ) કરાવી કરક હુ
હવે પેલા વંશના કકડાના પ્રતિવાદી બ્રાહ્મણ, કરક'ડુને રાજા થએલા જાણી તેની પાસેથી એક ગામની ઇચ્છા કરતા છતા તે ભૂપતિની સભામાં આવ્યેા. કરકડુએ કહે તું કેમ આવ્યેા છું.” એમ પૂછવા ઉપરથી બ્રાહ્મણે કહ્યું. “મ્હારૂં ઘર ચંપા નગરીમાં છે માટે તે દેશના એક ગામની હું ઈચ્છા કરૂં છું.” કરક ડુએ “તને મ્હારી આજ્ઞાથી ચંપાપુરીના દધિવાહન રાજા એક ગામ આપશે.” એમ કહીને તેને ચંપાપુરી પ્રત્યે માલ્યા. બ્રાહ્મણે ત્યાં જઈ સર્વ વાત નિવેદન કરી. એટલે વિસ્મય પામેલા અને અ ંદરથી બહુ ક્રોધાતુર થએલા દધિવાહને ક ંઈક હસીને કહ્યું. “અહા મૂઢપણાથી મરવાને ઇચ્છતા તે મૃગ સમાન બીકણુ મ્લેચ્છપુત્ર સિંહ સરખા મ્હારી સાથે શા માટે વિરોધ કરે છે? સર્વે રાજાઓ તમુખ હાય છે માટે હે દૂત તને હું હણુતા નથી.તું અહિંથી ચાલ્યા. જા અને હું મ્હારા ખડ્ગ, રૂપ તીથૅ કરીને તેની શુદ્ધિ કરીશ. મ્હારા ખડ્ગની તીક્ષણ ધારા રૂપ જલ વિના એ રાજાની પરવસ્તુની અભિલાષથી ઉત્પન્ન થએલા પાપ રૂપ કાદવથી શુદ્ધિ થવાની નથી. ” તે ફરી કરકડુ પાસે જઈ તેને સર્વ સત્ય વાત કરી. પછી ક્રોધ પામેલા કરક ડુએ, સૈન્ય ચપાપુરી તરફ માકહ્યુ. પાતાની નગરીના સમીપે આવેલા તે સૈન્યને જાણી દધિવાહન રાજા પોતે કિલ્લાને સજ્જ કરી યુદ્ધ કરવા માટે નગર બહાર આવ્યા. જેટલામાં અન્ને સૈન્યે યુદ્ધ કરવા તૈયાર થયા તેટલામાં પદ્માવતી સાધ્વીએ કરકડુ પાસે જઈને કહ્યું કેઃ
“ હે કરકડુ ભૂપાલ ! તે આ અયાગ્ય કર્મ શા માટે આર ંભ્યું ? પિતા સર્વ પ્રાણીઓને પૂજ્ય હાય છે છતાં તે તેમની સાથે કેમ યુદ્ધ આરંભ્યું ? ” કરક ડુ ભૂપાલે કહ્યું “ હું મહાસતિ ! એ રાજા મ્હાના પિતા શી રીતે ? ” સાધ્વીએ મૂલથી આરંભીને પોતાના સર્વ વૃત્તાંત કહી સંભલાત્મ્યા. પછી કરકંડુ રાજા, સાધ્વી રૂપ પાતાની માતાને દધિવાહન રૂપ પોતાના પિતાને એલખી કાદવમાંથી નિકલેલાની પેઠે બહુ હર્ષ પામ્યા તા પણુ ચાવનથી મદોન્મત એવા તેણે અભિમાનથી પિતા દધિવાહન નૃપને નમસ્કાર કરવાનું ચિત્ત કર્યું નહી.. નિ`લ મનવાલી સાધ્વીએ પણ તે માન્મત્ત એવા પુત્રનું વૃત્તાંત જાવા માટે તુરત ચંપાનગરીમાં પ્રવેશ કર્યો. મહેલના આંગણાંમાં આવતી એવી સાધ્વીને જોઇ વૃદ્ધ દાસીઓએ તેને એલખીને હર્ષથી તેના ચરણકમલમાં નમસ્કાર કો. દાસીઓએ વિજ્ઞાપના કરેલા રાજાએ પણ સંભ્રમથી ત્યાં આવી મહુ ભક્તિથી સાક્ષાત તપાલક્ષ્મી રૂપ સાધ્વીને નમસ્કાર કર્યા. મહાસતીએ આશિર્વાદ આપ્યા પછી રાજાએ તેણીને ગર્ભ સંબંધી વાત પૂછી એટલે તેણીએ કહ્યુ કે “ જેણે