________________ કર તદષ્ટિથી થે વિચાર કરીએજે જે ભવિ જીવ છે, તે તે મેક્ષે જશે.. કે જે જે મેક્ષે જશે, તે ભવિ જીવ જ છે? નહીં સમજાયજરા વિચાર કરીએ, બીજો દાખલો લઈએ જે જે માણસ છે, તે તે મરે છે કે..... જે જે મરે છે, તે તે માણસ છે? આ તકથી તે એમ સમજાય છે કે, જે જે માણસ છે, તે તે અવશ્ય મરવાને જ કારણ કે માનવ માત્ર મરણધીન છેEvery man is a mortal, પરન્તુ જે જે મરે છે, તે તે માણસ પણ હોય તેમ જ પશુ પણ હોય. તે જ પ્રમાણે– જે જે મેક્ષે ગયા અને જશે તે તે ભવિ ચોક્કસ પરંતુ જે જે ભવિ જીવ છે, તે મેક્ષે જશે જ એવું નહીં. ઘણું જીવે અનન્તકાળ સુધી પરિભ્રમણ કરતા જ રહેશે. પરન્તુ શરમાવર્તમાં પ્રવેશ કરી... ઉત્કૃષ્ટ કર્મની સ્થિતિએ ઘટાડી માત્ર અંતઃ કડાકડી સાગરોપમની કરી . યથાપ્રવૃત્તિકરણઅપૂર્વકરણ. અને અનિવૃત્તિકરણની પ્રક્રિયામાં રાગદ્વેષની ગ્રન્થિ ભેદવામાં અપૂર્વશક્તિ જે જીવ ફેરવે અને અનન્તાનુબંધી સપ્તકને જીવ ક્ષય કરે અને સમ્યકત્વ પામે તે અવશ્ય મુક્તિ.. જે જે સમ્યફલ્હી, તે તે અવશ્ય મેક્ષે જવાને જન્મ અને તે જ પ્રમાણે જે જે મેક્ષે જવાને, તે તે અવશ્ય સમ્યકત્વી જ આ દષ્ટિએ સમ્યકત્વને કેટલે અનન્ત ઉપકાર... .