________________ 384 તે હવે સુખ કે દુખ? સુખી કે દુઃખી ? સભામાંથી–દુખી.” કેમ ભાઈ! શા માટે દુઃખી ?" તમે માત્ર કેટલા ગયા તેને જ જુઓ છે. પરંતુ હજી કેટલા છે તેને કેઈ જેવા તૈયાર નથી. આ સંસારમાં કેને એવું જ ઘેલું લાગેલું છે. પિતા પાસે કેટલું છે તે જોવા કેઈ તૈયાર નથી. પરંતુ કેટલું નથી તેની જ ચિંતા છે. કેટલું છે તેને સંતેષ કે તેને કેઈ આનંદ-સુખ નથી. આ તે લેભ છે. લેભીને સંતેષ હેતે નથી..અને અસંતોષીને સુખ-શાંતિ ક્યાંથી હોય? કારણ, માનવ એમ માને છે કે મારી પાસે ઘણું ઓછું છે, બીજા પાસે ઘણું વધારે છે. ઓછું અને વધારે છે તે સાપેક્ષ છે. એકબીજાની અપેક્ષાએ છે. પરંતુ ભાઈ! તું તારી વસ્તુને બીજાની અપેક્ષાએ જેશે તે તે કાયમ માટે અસંતોષ જ રહેવાને, તું ક્યારેય સુખી થઈ જ નહિ શકે. લૂખા રેટલે ઊંઘ આવી ચીનને ધનાઢ્ય બાદશાહ પિતાની ગાડીમાં નગરબહાર ફરવા નીકળ્યો છે. રસ્તાની બાજુમાં એક ઝૂંપડી જુએ છે. કંઈક સંગીત વાગી રહ્યું છે. બાદશાહ ઊતરીને તે ઝૂંપડીમાં જાય છે. જોઈને તેને દયા આવી. અરે રે!... સાવ ચીંથરેહાલ માણસ... બિચારા પાસે કંઈ જ નથી. અરે રે! કે દુખી હશે..બાદશાહ ચિંતામાં પડ્યો. એટલામાં તે પેલા ભિક્ષુકે અતિથિસ્વાગત કરવાને પડેલ ખે રેટલાને ટુકડે આગળ ધર્યો. મારું આટલું સ્વીકારો... બસ, બીજું તે મારી પાસે કઈ જ નથી.' રાજા વિચાર કરે છે... અરે રે! કયાં બદામ ને દૂધપાક...