________________ ૪૫ર અસ્થમાને વ્યાધિ થયે.. હવે શ્વાસ-દમ ઉપડવાને ઝડપી શ્વાસોચ્છવાસ ચાલશે. એટલે આયુષ્યકાળ નિશ્ચિત કાળ કરતાં ઓછો થશે અને ક્યારેક દમને હમલે તીવ્ર ઉપડતાં રેગ-શ્વાસના ઉપક્રમથી પૂરું પણ થઈ જાય. I II III (7) ત્રણ દીવાનું દષ્ટાંત લઈને વિચાર કરીએ. ત્રણ દીવા છે અને ત્રણેયમાં એક સરખું સપ્રમાણ તેલ ભરવામાં આવ્યું છે. પરંતુ I એકની વાટ નાની છે તેથી તે પણ નાની છે અને પ્રકાશ પણ ઓછો છે. II બીજાની વાટ મટી છે, અને ત પણ વધારે મોટી છે. III જ્યારે ત્રીજાની વાટ ઘણી વધારે બહાર છે, જ્યત ખૂબ મોટી છે. તે વિચાર કરે કે કયે દીવે જલ્દી ઓલવાશે? | વિચાર કરે, ઉત્તર સ્પષ્ટ જ છે. જેની વાટ વધુ બહાર છે અને ત મેટી છે તે જલદી બળીને પૂરે થશે L બીજા નંબરને વધારે ચાલશે. અને આ પહેલા નંબરને સહુથી વધારે ચાલશે. આજ વાતને દીવાના બદલે ફણસના દષ્ટાન્તથી લઈએ તે પણ વાત એકની એક જ છે. બસ, આ જ દેણાંતની જેમ જે વધારે ઝડપથી ફાસ્ટ શ્વાસેચ્છવાસ લે છે તેને જીવનદીપક વહેલે