________________ 5 બસ, આ સાંભળતાં જ ઇન્દ્ર સમજી ગયે... કે મહારાજ મને ઓળખી ગયા છે. એણે પિતાનું રૂપ બદલ્યું. અને નિગદનું સ્વરૂપ સાંભળી હર્ષિત થઈને સીમંધરસ્વામીએ કહેલી હકીકત સંભળાવીને ચાલ્યા ગયા. આ રીતે શ્રુતજ્ઞાન પણ અગાધ છે. કેવલજ્ઞાની જેવા જ ભાવે શ્રુત-શાસ્ત્રના બળે કહી શકે છે. - મતિજ્ઞાન અને તેના પ્રકારે ઈન્દ્રિય અને મનથી થતા જ્ઞાનને મતિજ્ઞાન કહીએ છીએ. ઈન્દ્રિયે પાંચ છે અને છ મન તે અતીન્દ્રિય છે. –ઈન્દ્રિય તેનું સ્થાન અને વિયે— ઇન્દ્રિય સ્થાન વિષય 1. સ્પર્શેન્દ્રિય– ચામડી– સ્પર્શ-૮ 2. રસનેન્દ્રિય - જીભ– રસ–પ 3 ધ્રાણેન્દ્રિય– નાક– ગંધ-૨ 4. ચક્ષુઈન્દ્રિય આંખ વર્ણ-૫ 5. શ્રેત્રેન્દ્રિય– કાન– શબ્દ-૩ પાંચ ઈન્દ્રિયના કુલ ર૩ વિષે મતિજ્ઞાન થવાને કમ - અપાય III અવગ્રહ