________________ પાણી, પૃથ્વીકાય વગેરેમાં જન્મે. પંચેન્દ્રિયમાં મનુષ્યમાં જમ્યા પછી જીવનું પતન થાય તે ક્યાં સુધી થાય એને કઈ છેડે નથી. ૨૫મા માળ પરથી લીફટ પકડ ગુમાવી ને સરકી તે ? આપણે ગયા ને? એમાં વળી એક પગ બહાર અને એક પગ લીફટમાં હોય ને લીફટ ચાલુ થઈ જાય છે? તમને ઊંચે લઈ જનાર ઉપર જ પહોંચાડી દે ને ? ભગવાન ગૌતમસ્વામીને કહે છે કે મનુષ્યજન્મમાં આવેલા જીવને ભયંકર મેહનીયકર્મને ઉદય હાય અને સાથે પ્રબળ અજ્ઞાનને પણ ઉદય હોય તે જીવ સીધે એકેન્દ્રિયમાં પડે. ચંચળ અને ચપળ મર્કટને મદિર પાઈ હેય તે? મનુષ્યનું પણ એવું જ છે. ' જીવ પાપકર્મ કરે તે એને એકેન્દ્રિયમાં કેટલીય વાર જવું પડશે. બે ભાઈ હતા. પિતાના ભાવિ ભવ અંગે કેવળજ્ઞાની ભગવંતને પૂછે છે. નાના તથા મોટાભાઈએ પિતાના ભાવિ ભવ અંગે પૂછતાં કેવળજ્ઞાની ભગવંતે કહ્યું : નાનાએ વિચાર્યું કે સાત જ ભવ છે ને?! આંબેલ, ઉપવાસ, ષિા, પ્રતિકમણ હમણાં શા સારુ? બધાં જ પાપ કરવા માંડ્યાં. જ્યારે મેટે ભાઈ ધર્મના માર્ગે વળી ગયે. વર્ષો વીતી ગયાં. કેવળજ્ઞાની ભગવંત પુનઃ પધાર્યા.