________________ 83 ઢગલાબંધ નટે, બાપ દીકરો ગણવા બેઠા. દીકરે ભણેલગણેલે હેશિયાર. પણ ક્યાંથી કેઈ ને ખબર પડી ગઈ. લૂંટારાને બાતમી પહોંચી ગઈ. લૂંટારા આવીને ચીલઝડપે બધું ય નાણું–ઢગલાબંધ નોટો ઉપાડી ગયા ! બાપ-દીકરો જોતા રહી ગયા! બાપે કહ્યું: “કંઈ નહીં દીકરા! આપણું જીવન તે બચી ગયું. પૈસા તે કાલે મળશે.” શિર સાપુત તો પઘહિયાં વદ્દીત પણ દીકરે હાથના આંગળાથી નિર્દેશ કરતે જાય અને પૂછે છેઃ “બાપાજી ! પૈસા ક્યાં? બાપાજી! પૈસા ક્યાં?” ત્યારે તે બાપને એમ કે દીકરાને આઘાત લાગે છે. સવાર થતાં આઘાત ઓછો થઈ જશે. રાત આખી ઊંદ નથી. એ જ રટણ. એક દિવસ, બે દિવસ અને ત્રણ દિવસ થયા. બાપ સમજી ગયે કે દીકરાનું ખસી ગયું છે. કરેડપતિને દીકરે સાવ ગાંડે ! શું થયું પણ? ગાંડપણ આવ્યું ક્યાંથી ? એ ગાંડપણ છે શું? વર્ષ થઈ ગયા. એ ગાંડા દીકરાને નેકર રેજ રસ્તા ઉપર ફરવા લઈ જાય છે. કઈ મળે તે તેને પેલે દીકરે પૂછે છે? બાપુજી! પૈસા ક્યાં? બાપુજી! પૈસા ક્યાં?” બીજી કઈ ચીજ સમજે જ નહીં. વરદત્ત-ગુણમંજરીને પ્રસંગે છોકરાઓ પાઠશાળાએ જાય. એક દિવસ શિક્ષકે છોકરાને માર્યો. છોકરાઓ ઘેર આવ્યા. માને રાગ ઊછળી આવ્યું. હે ! મારા છેકરાને મારનાર કેશુ? છોકરાઓ ! નથી જવું નિશાળે. બે ઘેર. . "