________________ 208 (1) અનન્તાનુબંધી માન–આ તે પથ્થરના થાંભલા જેવું અકકડ હોય છે. કેઈ સંજોગોમાં ન માને, ન સમજે અને ન વળે. (2) અપ્રત્યાખ્યાનીય માન—એ હાડકા જેવું છે. જેમ હાડકા બહુ જ મજબૂત છે. ઘણી માલિશ વગેરેના કારણે વરસે દિવસે તો થોડા ઘણું હાડકા નમે-વળ–તેવું આ માન છે. (3) પ્રત્યાખ્યાનીય માન–જેમ લાકડાને થાંભલો તુરંત વાળ્યો ન વળે પણ હાડકા જેટલે બહુ મજબૂત નથી. પ્રયત્ન લાકડાના થાંભલાને વાળતાં વળી પણ જાય. તેવું આ માન છે. બસ, ચાર મહિને તે વળી શકે છે. (4) સંજ્વલન માન–આ તે નેતરની સેટીની જેમ તુરંત હાથમાં લેતાની સાથે વળી જાય તે જ પ્રમાણે આ માન તુરંત નમી જાય તેવું છે. SCOXULCOZ OZOOZOROZOODOO જ , , O GOD) OSD)) )))))) જ over @seoSo-roso - ' Ochocops sarosoy! Go Road