________________ 140 ઊંઘે છે જુઓ એમને કઈ સતાવે છે....? અરે હું ભણે છું એટલે સહુ મને જ હેરાન કરે છે. નથી તે નિરાંતે ખવાતું-પીવાતું કે નથી તો ઊંઘતું. અરે! મને ધિક્કાર છે કે હું ક્યાં ભણ્ય...! એક ક્ષણ પણ મુક્ત નથી. અને મારા ભાઈને ધન્ય છે જે નિરાંતે ઊંઘી તે શકે છે ! કેવી મજા! એમ વિચાર કરતા કરતા... “મૂર્વ દિ ણ મમ િવર્ત..” એવા એક ગ્લૅકનો વિચાર કરે છે. બસ, હવે આ કલેશને હું ત્યજી દઉં. બસ, આવેલા અને એક દિવસ સવારે ઉપાશ્રયમાંથી નીકળી બહાર ગયા. ગામના માણસે ભેગા થઈને વસંતેત્સવ મનાવી રહ્યા છે ફળ, નૈવેદ્ય, વગેરે થાંભલા આગળ ધરી, ગોળ ફરતા નાચતા જાય છે. સંગીત ચાલી રહ્યું છે. સૂરિ મહારાજ તે જોતા જ રહી ગયા. મજા પડી.. બસ, કલાક પછી મહોત્સવ પૂરે થા. લેકે ચાલ્યા ગયા. એક કાગડે એ થાંભલા ઉપર આવીને બેઠે. ઉપરથી ચરો . આ જોઈ આચાર્ય મહારાજે વિચાર કર્યો. અરે! થેડી વાર પહેલાં આ થાંભલાની પણ કેટલી કિંમત હતી. લેકે પૂજતા હતા. અને એની શોભા હતી. અને હવે...આના ઉપર કાગડે...ખરેખર! લેકેથી ઘેરાયેલું હોય ત્યારે જ એની શોભા હતી. એકલાની શું કિંમત? બસ, પ્રન્નચંદ્રરાજર્ષિની જેમ મન પાછું વાળ્યું. અરે ! મારી એકલાની શું કિંમત? બધા શિષ્ય હતા એટલે જ હું આચાર્ય કહેવાતું હતું. અત્યારે મને એકલાને કેણ પૂછશે. એમ પશ્ચાતાપને વિચાર કરી પાછા ઉપાશ્રયે આવી ગયા. આરાધનામાં પૂર્વવત્ જીવન પસાર કર્યું. નિર્મળ ચારિત્ર પાળી સ્વર્ગે ગયા. સ્વર્ગથી વી એક રબારીના પુત્ર તરીકે જનમ્યા. યુવા