________________ 254 વિશેષે કરીને જિનભક્તિ જિનપૂજા આદિમાં વિશેષ ભક્તિ કરવાથી આ કર્મને પશમ થાય છે અને આત્મા સર્વ સુખ-સંપત્તિ પ્રાપ્ત કરે છે. અને જિનભક્તિ આદિમાં અંતરાય કરવાથી વિદન કરવાથી જીવ અંતરાયકર્મ બાંધે છે. શુક-ગુકી (કયુગલ) ભકિતથી તર્યા જિનપ્રાસાદની બહાર આમ્રવૃક્ષ ઉપર બેસતા એક પિપટ યુગલે પરમાત્માની પૂજા શરૂ કરી.રેજ એક પુષ્પ લાવીને પ્રભુના ચરણે ચઢાવતા. બને જ ભક્તિમાં લીન બન્યા અને પછી તે આગળ વધતા સારી રીતે પ્રભુની આંગીમાં ફૂલે ગઠવવા લાગ્યા. સુશોભિત આંગી જેઈને નાચતા, આનંદ પ્રાપ્ત કરતા, મંદિરમાં જ ઊડતા. આ પ્રમાણે રજની દિનક્રિયા થઈ ગઈ. આ જિનભકિતમાં શુક-શુકીએ તિર્યંચગતિ નામકર્મને ક્ષય કરીને શાતવેદનીય સાથે મનુષ્યગતિ નામકર્મ બાંધ્યું અને બને રાજા-રાણી થયા. જિનભકિતથી તિર્યંચગતિ છેદી મનુષ્યગતિ પામ્યા. “તારે ન વ ના ઘા”, અને નીતિરિણg નવા વંતિ ન તુરતજ જં” આ તે સૂત્રોમાં જ આપણે બેલીએ છીએ. પરમાત્માની ભક્તિથી મનુષ્ય અને તિર્યંચ પશુ-પક્ષીઓ પણ તરી જાય છે. દુઃખ-દુર્ગતિ પામતા નથી. જળપૂજાના ભાવથી બ્રાહ્મણું તરી ગઈ– કૂવે પાણી ભરવા ગયેલી વહુ પાણીનું માટલું ભરીને લઈને આવતી હતી. રસ્તામાં જિનમંદિર જોયું....જળપૂજાનું મહત્વ સાંભળ્યું. જળ પૂજા જુગતે કરી મેલ અનાદિ વિનાશ.... જલપૂજા ફલ મુજ હજો, માગે એમ પ્રભુ પાસ / આ સાંભળી ભાવ જાગ્યા. પાણીનું માટલું પ્રભુજીની,