________________ 183 કારણે જીવ કર્મ સ્થિતિ ઘટાડતે સ્વયં સમ્યકત્વને એગ્ય બને છે. ધૂણક્ષર ન્યાય જેમ ધૂણ નામને કીડે જ્યારે લાકડું કરે છે અને લાકડું કે તરતે કે તરતે આગળ વધે છે. એ કીડાને ખબર પણ નથી હોતી કે હું શું કરું છું એ કોતરતે જાય છે ત્યારે એની સાથે આ ઈ તુ ક લ ય 2 ન ત આવા અક્ષરની આકૃતિઓ કતરાતી જાય છે. ધૂણને ખ્યાલ પણ નથી હોતો. આ જ “ધૂણક્ષરન્યાય” ની જેમ જન્મ-મરણના અનંત સંસારમાં કર્મની થપેડમાં ટીપા ટીપા જીવ સભ્યત્વ પામવાની પૂર્વભૂમિકાની નજદીક આવે છે. યથાપ્રવૃત્તિકરણ–જેમ કપડાં ઉપર પડેલા ડાઘ ઉપર ધૂળ વગેરે જામી ગઈ હોય તે તે ડાઘ બરોબર નજરમાં પણ ન આવે, દેખાય નહીં. પરંતુ તે ધૂળ વગેરે આવરણને જે બરોબર દૂર કરવામાં આવે તે ડાઘ દેખી શકાય. સમકિતપ્રાપ્તિને સમજાવતું યંત્ર 1 મિથ્યાત્વીનો યથા.પ્ર.ડાળ પડ્યું. ૫.સંપૂર્ણ અનિવૃતિકરણ Gii પણuસ.નકાળખં = સમક્તિપ૧૧.મિથ્યાત્વજ - હેઠલી સ્થિતિ કરણ-નિષ્ઠાકાળ ૨ગ્રંથી દેશ જ 9 મિક----- અનિ.પૂર્વાર્ધકૂળ મિ.ઉપરની સ્થિતિ એ જ પ્રમાણે આત્મા ઉપર રાગ-દ્વેષની નિબિડ ગાંઠ (રન્થિ) રૂપ જે ડાઘ પડેલે છે, તેના ઉપર કર્મોની દીર્ઘ સ્થિતિ રૂપી ધૂળ બાઝી ગઈ છે. હવે તે કર્મસ્થિતિરૂપ ધૂળને દૂર કરવી જોઈએ જેથી નીચે પડેલી રાગ-દ્વેષની ગાંઠ બરાબર જોઈ શકાય-બસ આ કર્મસ્થિતિને ઘટાડવાની પ્રવૃત્તિનું નામ તે યથાપ્રવૃત્તિકરણ કહેવાય