________________ 226 આશ્રય લે એ તે આત્માની નબળાઈ છે. ક્ષમા વીરસ્ય મૂવન” ક્ષમા એ તે વીર પુરુષનું લક્ષણ કહ્યું છે. ક્રોધની સામે ચોકીદાર - મહાત્માએ કિંગઓગસ્ટને સલાહ આપતાં માર્ગ સમજાવ્યું. હે રાજન! ધને જીતવા તમે એક પહેરેદાર–ચોકીદાર રે. તમને ધધ આવતાં જ એ તુરંત કહે રાજન! ધ બહુ જ ખરાબ છે. આ કરવા જેવું નથી... વગેરે. શરૂઆતમાં રાજાને અપમાન જેવું લાગવા માંડયું. અપમાન તે વધારે Bધને ભડાવનાર છે. પરંતુ ધીમે ધીમે સમજવા માંડયું અને ભયંકર ઉગ્ર કેજી રાજા શાન્ત સ્વભાવી બન્યું. જ્ઞાની આત્મા જ કષાયોને જીતી શકે કલેશ-કષાને જીતવા જ્ઞાનદશા જોઈએ, વૈરાગ્યભાવ જોઈએ. જ્યારે અજ્ઞાની વધુ કષાયને આધીન બને છે. કલેશે વાસિત મન સંસાર, કલેશરહિત મન હેય ભવપાર.” ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ કલેષ-કષાયયુક્ત મનને જ સંસાર કહે છે. અને તે રહિત મન હોય તે તે કલ્યાણ માટે વિચાર કરીએઆપણે સંસારમાં છીએ કે સંસાર આપણામાં છે? આ પ્રશ્ન આપણી જાતને આપણે પૂછવું પડશે. આપણે સંસારમાં હાઈએ પણ આપણામાં સંસાર ન હોય તે વાંધો નથીસાધુ મહાત્માઓ પણ જરૂર સંસારમાં છે... વસ્ત્ર–પાત્ર, આહાર-વિહાર આદિની સર્વ પ્રવૃત્તિ તેમને કરવી પડે છે. પરંતુ મેહ-મમત્વ-રાગ-ભાવ વગર રહે છે એટલે તેઓ સંસારમાં હોવા છતાં પણ તેમનામાં સંસાર નથી માટે તરી જાય છે. સંસારી ગૃહસ્થ માણસ પિતે તે સંસારમાં છે જ, પરંતુ એના