________________ 222 પાછે જીવ એવી ચેષ્ટા કરે... આ રીતે એને સંસાર ચાલ્યા તીવ્ર કામવાસના અને એના સહાયક પાંચેય ઇન્દ્રિયના 23 વિષયે હોય છે. વર્ણ + ગંધ + રસ + સ્પર્શ + શબ્દ = 23 વિષયે રૂપાદિનું ગમવું. અમુક સ્ત્રી ગમે અને અમુક ન ગમે. પિતાની મુંઝવણ એ હતી કે દોઢ કન્યાઓ બતાવી છતાં પણ પુત્રને એક પણ નથી ગમતી અને બત્રીશ વર્ષની વયે હજી લગ્ન કરવા તૈયાર નથી. આ કેવી સમસ્યા....પિતા ચિન્તાગ્રસ્ત થઈ સમય કાઢે છે. મેહનીય કર્મને નાટક કે વેષ ભજવે છે! ભાઈ-બહેને સાથે લગ્ન કર્યા પુષ્પકેતુ રાજાએ પિતાના પુત્ર પુષ્પશૂલ અને પુત્રી પુષ્પચૂલાને રૂપસૌન્દર્યના મેહમાં પડીને સાથે જ પરણાવી લિધા. રખે કયાંય આ બને છૂટા ન પડે એટલે દીકરા-દીકરીને (ભાઈ બહેનને) સાથે પરણવ્યા. આથી સમાજ-નગર-રાજ્યમાં ખૂબ ચર્ચા થવા માંડી. લેકના મેઢે વાતે થવા માંડી. અરે ગૃહસ્થ જીવનના સંસારમાં પણ ધર્મની જરૂર પહેલાં પડે છે. ધર્મ વગર તે ડગલું પણ ચાલી શકાય નહીં. ધર્મની જરૂર કયાં નથી? લગ્નજીવનના સંબંધમાં પણ કોની સાથે લગ્ન કરવા અને તેની સાથે ન કરવા તેમાં પણ આર્યદેશમાં ધર્મની વ્યવસ્થા છે. સ્વગેત્રી, સ્વકુલી ન હોય, સ્વધર્મી હોય, સ્વજ્ઞાતીય હેય...વગેરે અનેક દૃષ્ટિએ જોઈયેગ્ય લગ્ન કરવાનું વિધાન માર્ગાનુસારી જીવનમાં કરવામાં આવ્યું છે. માતા પુષ્પાવતી રાણીએ આ કારણથી સંસાર છોડી દીક્ષા લઈ લીધી. સાધ્વી થઈને આરાધના કરીને અનશન કરી કાળધર્મ