________________ 347 આઠે મદ जातिलाभकुलैश्वर्यबलरूपतप:श्रुतैः / कुर्वन् मदं पुनस्तानि, हीनानि लभते जनः // જાત્યાદિ-૮ 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 જાતિ લાભ કુળ ઐશ્વર્ય બલ રૂપ તપ કૃત આ જાત્યાદિ આઠ ઉચ્ચગોત્રકર્મના વિપાકે જીવને શુભ રૂપે મળે છે. એટલા માટે ઉચ્ચગેવકર્મની પુણ્યપ્રકૃતિ તરીકે ગણતરી થાય છે. પરંતુ આ પ્રાપ્ત થતાં જે જીવ એનું જ ફરી અભિમાન કરે તે એ જ વસ્તુઓ ફરીથી હીનપણે પ્રાપ્ત થાય છે. એ Tit for tato કર્મને સ્વભાવ છે. માટે આ આઠ પ્રાપ્ત થાય તે પણ અભિમાન ન કરવું. અને “અભિમાન આ આઠનું જ થાય છે, આનું જ કરી શકાય છે. આ આઠને મદ કરનારના દwતે જોઈએ. આઠ મદ - કરનાર વ્યક્તિ 1. જાતિ મદ– 1. હરિકેશી મુનિ 2. લાભ મદ 2. સુલૂમ ચક્રવર્તી 3. કુળ મદ– 3. મરીચિ " 4. એશ્વર્ય મદ– 4. દશાર્ણભદ્ર પ બલ મદ– 5. શ્રેણિક મહારાજા 6. રૂપ મદ– 6. સનત્કુ માર ચક્રવર્તી છે. તપ મદ– - 7. કુરગડુ મુનિ : શ્રત મદ– 8. સ્યુલિભદ્ર મુનિ