________________ ૧૫ર બતાવ્યું. મેનેજાઈટીસ રોગનું નિદાન થયું. પછી ઓપરેશન કરી મગજનું પાણી કાઢી નંખાયું..પણ કોણ જાણે કેમ ધીમેધીમે એનું દેખાવાનું બંધ થઈ ગયું. છતી આંખે દેખાવાનું બંધ... બસ, એક વર્ષને અંતે તે કાને સાંભળવાનું બંધ થઈ ગયું, બીજા વરસે તે ખાવું કેમ, તેનું પણ ભાન જવા માંડયું. ત્રીજા વરસે તે પથારીમાં પડખું પણ કેમ ફેરવવું, તેની પણ ખબર નથી પડતી...માત્ર શ્વાચ્છવાસની પ્રક્રિયા ચાલે છે. બાકી તે મૃતક-મડદાની જેમ શરીર પડ્યું છે. ડોકટરેએ કહ્યું : " ટયુબ અને નળી વડે બધું કરાવે. બાકી આ રેગ હજી સુધી સુધર્યા નથી, છેલ્લે ચાર વર્ષ સુધી ભયંકર વેદના-યાતના ભેળવીને એ જીવે છૂટકારે લીધે..આ તે હજી હમણું જ સાન્તાક્રુઝમુંબઈમાં બન્યું છે. આ હતું : Degeneration of Brain Memory Cell. જયતિ શ્રાવિકા જયતિ શ્રાવિકાએ પરમાત્મા મહાવીરને પૂછયું–હે પ્રભુ! કેનું ઊંઘવું સારું અને કોનું જાગવું સારું?— - પરમાત્મા મહાવીરે કહ્યું : કારિયા કિt 1ષi તુ सुत्तया सेया / -ધર્મી આત્માઓને જાગૃત રહેવું સારું છે, અને અધર્મી આત્માઓનું ઊંઘવું સારું છે. જે ચેર, ડાકુ વગેરે અધમી જાગતા રહેશે તે અનર્થ સજાશે. પરંતુ આજે કંઈક એવું જ દેખાય છે. ધમ ઊંઘે છે, પ્રમાદી છે. ત્યારે અધમ જાગતા હોય છે. એટલે જ ચેરી-લૂંટફાટ, ખૂન વગેરે વધતા જ જાય છે. ખરેખર ! સાચું જ કહેવાયું છે કે– સોવત હૈ તો વાત છે, કો ગત હૈ, તો પરત છે ! - જે ઊંઘે છે તે વે છે અને જે જાગ્રત છે તે પામે છે.