________________ 294 સારું-મનગમતું અને સહુને ગમતું એવું શરીર તે જોઈએ. અને શરીર આવ્યું એટલે શરીરને ખાસ રંગ તે વ્યવહારમાં પહેલાં આગળ આવે છે. વર્ણવ્યવસ્થામાં હિંદુધર્મમાં માત્ર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એવી ચાતુર્વર્ણવ્યવસ્થા કરવામાં આવી છે. તેવી અહીંયા નામકર્મમાં નથી. નામકર્મ-વર્ણાદિ ચતુષ્ટયની વ્યવસ્થા કરે છે. વર્ણ–પ- કાળે, નીલે, લાલ, પીળે અને સફેદ-એ પાંચ વર્ણ (રંગ) છે. ગંધ–૨- સુગંધ અને દુર્ગધ. રસ–પ- તીખો, કડે, કષાયતૂરો, ખાટો અને મીઠે - એ પાંચ રસ છે. સ્પર્શ—- ગુરુ (ભારે), લઘુહલક), શીત (ઠંડો), ઉષ્ણ (ગરમ), મૃદુ (કમળો,ખ કર્કશ (બરછટ),અને સ્નિગ્ધ (ચીકણે), --- રુક્ષ (કૂખ). * વUU–દિગ્દ-ન-સ્ટોદિમ-ઝિદ-સિગા , * બંધા–સુરિરી . * રા–ા, તિરહુતાગ્રંજિત્રા મg II * વર્ણાદિમાં શુભ-અશુભના ભેદ नील-कसिणं दुगंधं, तितं कडुअं गुरुं खरं रुक्खं / सीअं च असुहनवगं, इक्कारसगं सुभं सेसं //