________________ 109 ડોકટરે નિરાંત અને સંતોષ અનુભવ્યા. અન્ય ડોકટરે પૂછે છે કે ડેકટર! તમને 20 વર્ષમાં શું કહ્યું? તે જણ ડેકટર કહે કશું નહીં. 20 વર્ષમાં કંઈ નહીં. એક દિવસ પ્રભુનું નામ લઈને સૂતે. સ્વપ્નમાં એક ફર્મ્યુલા પ્રાપ્ત થઈ એને પર મેં કામ કર્યું એનું આ પરિણામ છે, મારી મહેનતનું નહીં. હું કાંઈ જાણતું નથી. રાતના સ્વપ્નમાં આ ફેર્મ્યુલા કોણે આપી? એ ફોર્મ્યુલા બનાવી કોણે? આ બધું શું છે? શ્રી વજસ્વામીને જ્ઞાનનો ક્ષયપશમાં શ્રેષ્ઠિપુત્ર ધનગિરિ અને સુનંદાને પુત્ર વજકુમાર પૂર્વજન્મના જ્ઞાન-વૈરાગ્યના સંસ્કારથી બાલવયમાં જ તેઓ વિરક્ત બન્યા. સંયમના ભાવથી વૈરાગ્ય સ્વીકારવા રૂદન કરીને પણ ઇચ્છા પૂર્ણ કરી, સુનંદા માતાએ વહેરાવી દીધો. પરંતુ 3 વર્ષની જ ઉંમરને વજકુમાર હેવાથી ગુરુમહારાજે સાધ્વીજીના ઉપાશ્રયના શય્યાતરને ત્યાં રાખે. પારણામાં ઝૂલતે ઝૂલતે બાલક સાધ્વીઓના પાઠ સાંભળે છે, અને સાંભળતાં સાંભળતાં 11 અંગ સૂત્રે તે તેને ઘેડીયામાં જ કંઠસ્થ થઈ ગયા. બાલકની આ વિચક્ષણ શક્તિથી 8 વર્ષની ઉંમરે ગુરુમહારાજ આર્યસિંહગિરિએ દીક્ષા આપી. એક દિવસ ગુરુમહારાજ Úડિલભૂમિએ બહાર ગયા છે. અન્ય શિષ્ય વાચના લેવા બેઠા છે. ત્યારે ગુરુની પાટ ઉપર બેસી જઈને વાસ્વામીએ વાચન આપવાનું શરૂ કર્યું. અન્ય સાધુઓ તે સમજ્યા કે આ તે બાલચેષ્ટા હશે. પછી તે અર્થની ગંભીરતા લાગતાં બધા સ્તબ્ધ થઈ ગયા, આશ્ચર્ય લાગ્યું. વાચના ચાલુ જ રહી. ગુરુમહારાજ બહારથી આવ્યા. દરવાજાના