________________ 464 તે શું ઉત્તર આપ? મુંઝાશે નહીં. અને ઈલેક-પરલેકનાં સુખે માટે, દુન્યવી ભૌતિક સુખ માટે, અથવા દુઃખ નિવૃત્તિ માટે... વગેરે ઉત્તર ભૂલેચૂકે પણ આપશે નહીં. એ આપણું લક્ષ્ય નથી. આપણું લક્ષ્ય તે માત્ર એક જ છે– સવ્વપાવપણુસણ” સર્વથા–સર્વપાપકર્મોને નાશ થાઓ, ક્ષય થાઓ, (પાપ) કર્મના નાશ ક્ષય સિવાય સાધકને બીજે લક્ષ હે જ ન જોઈએ. એ જ આપણે અંતિમ લક્ષ કહે કે સાધ્ય કહે, તે એક જ છે. અને આ જ લક્ષમાં મેક્ષ છે. માટે ઊંઘમાંથી જગાડીને પણ પૂછે તે પણ સર્વ સાધકના મુખે આ એક જ ઉત્તર નીકળ જોઈએ. “પણો પંચનામુ એ પાંચે પરમેષ્ઠીને કરવામાં આવતા નમસ્કારના ફળસ્વરુપે એક માત્ર આશા “વવVTagorat” ની જ હેવી જોઈએ. હે પંચપરમેષ્ટિ ભગવંતે ! આપને કરેલા નમસ્કારથી “અમારા સર્વ પાપકર્મોને નાશ થાઓ”—એવી જ હું ઈચ્છા રાખું છું, એવી જ મારી પ્રાર્થના છે, ભાવના છે. અને એ જ મારે લક્ષ છે. સવ્વપાવપણુણે-સાધ્ય અને સાધનાસર્વ પાપકર્મના ક્ષયની પ્રક્રિયા- અનાદિ-અનન્તકાળથી સંસારી અવસ્થામાં જીવ કર્મ બાંધતે જ આવે છે. ઘણું કર્મો બાંધ્યાં. એક એક આત્મપ્રદેશે અનંતી કર્મણવર્ગને ઢગલે ખડકી નાંખે છે. અનન્તા કર્મો જીવે બાંધ્યાં અને અનન્તા કમેની નિર્જરા કરીને જીવે ખપાવ્યાં પણ ખરાં, છતાં પણ હજી ઘણું ય કર્મો આત્મા ઉપર ચેટેલાં સત્તામાં પડ્યાં છે. કાશ્મણવર્ગણ જડ છે, પૌગલિક છે. આ જડપુદગલોથી આત્માનું કંઈહિત થયું જ નથી...પરતુ મહા-અહિત, મહાઅનર્થ થયેલ છે. આ કર્મથી આત્માને જબરદસ્ત નુકશાન થયું છે. આત્મા ઉપર આ જડ પુદ્ગલેને કેઈ ઉપકાર નથી.