________________ 69 ગમે તે હે પણ કમ ચુંટાડનાર કેશુ? આપણે ભાષાને વ્યવહાર કે કરીએ છીએ? બસમાં બેસીને જતા હે તે કહે કે મારું સ્ટેપ આવી ગયું. ટ્રેનમાં જતા હે તે કહે છે કે મારું સ્ટેશન આવી ગયું છે. ગાડીમાં જતા હે ત્યારે કહે છે કે મારું ગામ આવી ગયું છે. પણ આ ભાષાના ઉપગ ઉપર થડે વિચાર કરે શું આ પ્રયોગ સાચો છે? સ્ટેશન આવ્યું કે તમે આવ્યા? ગામ આવ્યું કે તમે આવ્યા? કેણ આવ્યું? બસ સ્ટોપ આવી ગયું કે તમે બસ સ્ટેપ પાસે આવી ગયા ? એક યુવાન વિજળીના થાંભલાને વળગીને ઊભે છે અને બૂમ પાડે છે...બચાવો, છેઠા..અરે કેઈ બચાવે.. રસ્તે જતા લેકેને થયું કંઈક જરૂર હશે. એમાંથી બે રાહદારીએ કિશોરને છોડાવવા પ્રયત્ન કર્યો. એકે એક હાથ પકડ્યો, બીજાએ બીજે. બંને છોડાવવા માટે હાથ ખેચે છેકિશોર જેમ જેમ ખેંચાય છે તેમ તેમ વધુ ને વધુ જેરથી વળગી રહે છે. આથી પેલા રાહદારી સમજી ગયા કે આ જાણજોઈને રમત કરે છે. એક રાહદારીએ બે થપ્પડ લગાવી દીધી. પિલા કિશેરે થાંભલે છોડી દીધે. આપણું પણ આવું જ ને?