________________ 244 ભેગસામગ્રી કહેવાય છે. અને એક વસ્તુ એકવાર વાપરવાથી પૂરી નથી થઈ જતી, વારંવાર વાપરવી પડે છે દા. ત. કપડાં, દાગીને સ્ત્રી વગેરે-કપડાં એક વાર પહેરીને ફેંકી નથી દેતા. તેમ જ દાગીના એકવાર પહેરીને ફેંકી નથી દેતા. વારંવાર ફરી ફરીને પહેરીએ છીએ. વાપરીએ છીએ. તેને ઉપગ સામગ્રી કહેવાય છે. આ ભેગે પગ સામગ્રી વિના તે જીવન નથી ચાલતું, દરેકને જરૂર પડે છે. પણ દરેકને જરૂરિયાત પ્રમાણે અથવા ઇચ્છા પ્રમાણે મળી કયાં જાય છે? જે કારણે નથી મળતી તેમાં પ્રબલ કારણ છે કે તે પ્રકારના ભેગાન્તરાય અને ઉપભેગાન્તરાય કમેન ઉદય. એકલા ચાર ભીંતને ફલેટ લેવાથી નથી ચાલતું. તે ફલેટમાં ફરનીચરથી માંડીને સેંય-દેરા-કાતરથી માંડીને.. પાટપાટલા-પલંગ બધું જ જોઈએ છે. અનેક ઘરવખરીની ચીજોથી ઘર ભરવું જ પડે છે, સજાવવું પડે છે, ત્યારે શેભે છે. ભેગો પગપરિમાણ વ્રતમાં શ્રાવકને ઘણો ત્યાગ કરવાને કહી વિવિધ મર્યાદા રાખવાનું કહ્યું છે. નિરર્થક પાપારંભનું કારણ હોવાથી ત્યાગ કરે હિતાવહ છે, એમ જણાવાયું છે. તે ધર્મમાર્ગમાં ગણાશું. આ સર્વ ભેગે પગ સામગ્રી મળે તે ઠીક અને ન મળે તથા પ્રકારને અંતરાયકર્મ ગણ. એક દરિદ્ર ભિખારીને પૂરા કપડાં પણ પહેરવાં નથી મળતાં કારણ કે ઉપભેગાન્તરાય કર્મને ઉદય કેટલો ભારે છે એ જુઓ ભોગાન્તરાયકમ–અન્ન, પાણી, ફૂલ-વિલેપન, ચંદન, અત્તર વગેરે એક વાર ભેગવાતી ભેગસામગ્રી હોવા છતાં પણ ન ભેગાવી શકાય તે કર્મ ભેગાન્તરાયકર્મ કહેવાય છે. પદયે ઘણી વાર સાધન-સામગ્રી મળતી હોય, કારણ પુણ્યનું તે કામ એટલું જ છે વસ્તુ અપાવી દેવી.....પછી થાય છે તે તેનું કામ