________________ 84 છોકરાંના ચેપડા લઈને નાંખ્યા ચૂલામાં સાંજે છોકરાને બાપ આવ્યું. એણે વાત જાણી બાપ પત્નીને કહેઃ “તે આ શું કર્યું? તને ખબર છે? : સેટી વાગે ચમચમ તે વિદ્યા આવે રૂમઝુમ. છોકરાને જશ માર્યું એમાં શું થઈ ગયું? પત્ની કહે: “મારે કઈ વાતે છોકરાને નિશાળે મોકલવા નથી.” બાપ કહેઃ “અરે! ભણ્યા વિના ચાલે? અભણ ને ભાળ કેણપૂછે? ઘરમાં એક પિતા પણ ચાર છોકરાને સાચવી શકતું નથી તે શિક્ષક બિચારે કેટલાને સાચવે ? અભણ અને અજ્ઞાન છોકરાને વટાવવા શી રીતે? ખેટે રૂપિયે તે હજુ ય ગમે તેમ કરીને વટાવી નાંખીએ પણ અભણ ને અજ્ઞાન છોકરા શી રીતે વટાવાય? પતિ-પત્ની વચ્ચે ઝઘડો ચાલે. પત્નીને હઠાગ્રહ-છોકરાને નિશાળે નહીં જ એકલું. 15-20 વર્ષ વીતી ગયા. ભણ્યા વિનાના છોકરાનું પરિણામ કેવું? કરે મટે થયે, વટાવવાને પ્રશ્ન આવ્યું. પતિ પત્નીને કહે, તારા પાપે આ છોકરાં હવે વટાવાતાં નથી. હવે માથે હાથ દઈને રડ. પત્ની કહે છે કે એમાં દોષ તમારે. પતિ-પત્ની વચ્ચે સામસામું દોષારોપણ થાય. જેમ ફાવે તેમ એક બીજાને બેલે. પત્ની પતિને ગાળો દે.. એવામાં પતિને ક્રોધ ચઢ્યો, પથ્થર લઈને ઝીંક્યો, માથું ફૂટી ગયું અને એ પથ્થરે પત્નીના પ્રાણ લીધા. આનું કેવું પરિણામ? છેવટે મુંગા, બહસ અને એબડા બનવાનું. આ જ જ્ઞાનાવરણીયકર્મના પાપે વ૮ર અને ગુણમંજરી થયાં. કલ્પના કરે. માનવી જન્મથી આંધળો હોય, જન્મ પછી આંધળો